• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત: ખેલ મહાકુંભ-2013નો સમાપન સમારંભ જુઓ તસવીરોમાં

|

અમદાવાદ, 24 ડિસેમ્બરઃ ખેલ મહાકુંભ-2013નો સમાપન સમારોહ અમદાવાદ સ્થિત જે.ડી.નગરવાલા પોલીસ સ્ટેડિયમ, શાહિબાગ ખાતે ગઇકાલે યોજાઇ ગયો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મંત્રી આનંદીબેન પટેલ, રમણલાલ વોરા, ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ વિજેતાઓને ઇનામ આપી તેમનું અભિવાદન કર્યું હતું.

આ અવસરે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ખેલ મહાકુંભથી દુનિયાએ જોયું અને જાણ્યું કે ગુજરાત પાસે ઉમદા રમતીવીરો છે, અને ગુજરાત ભવિષ્યમાં દેશને ઉત્તમ ખેલાડીઓ આપશે. મોદીએ ઓસ્ટ્રેલિયામાં ઝળકેલા મંદબુદ્ધિના બાળકોને વિશેષ શુભેચ્છા પાઠવી હતી.

નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, આ ખેલ મહાકુંભની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે મનમાં એવું હતું કે, આ સ્થગિતતા દૂર થવી જોઇએ સમાજમાં, સરકારમાં અને શાળામાં ખેલકૂદનું મહાત્મ વધવું જોઇએ, તેની અસર ઉભી થવી જોઇએ. ઉત્તરોતર આપણે ખેલ મહાકુંભની ગુણવત્તામાં સુધારા કરતા ગયા અને આજે કહીં શકું કે ભવિષ્યમાં આ દેશને ગુજરાત સારા ખેલાડીઓ આપી શકે, એ દિશામાં હવે આપણે સાચા અને નક્કર ડગલા માંડવામાં સફળ થયા છીએ.

ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું સ્થાન નહિંવત હતું, આજે આ પહેલા પ્રયોગમાં પણ હું ગર્વ સાથે કહીં શકું કે ગુજરાતના નાના ભુલકામાં અપાર ટેલેન્ટ પડી છે. દુનિયાએ જોયું કે ગુજરાત પાસે ઉમદા ભુલકાં છે અને જો એ દિશામાં ધ્યાન આપીશું તો ભવિષ્યમાં શાનદાર ખેલાડી બનાવીશું. ગુજરાતના ખુણે ખુણે રહેલી પ્રતિભાને તૈયાર કરવાની છે.

ગુજરાતના ખેલમહા કુંભ-2013નું સમાપનની જુઓ તસવીરો અને વીડિયો...

ખેલમહા કુંભ-2013નું સમાપન

ખેલમહા કુંભ-2013નું સમાપન

ગુજરાતના ખેલમહા કુંભમાં ખેલદિલીની સમાજ ભાવનાનો સાક્ષાત્કાર થતો દેખાયો છે.

ખેલમહા કુંભ-2013નું સમાપન

ખેલમહા કુંભ-2013નું સમાપન

આ વર્ષે રેકોર્ડ 31.44 લાખ ખેલાડીઓએ રમીને ગુજરાતને રમતગમત ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે.

ખેલમહા કુંભ-2013નું સમાપન

ખેલમહા કુંભ-2013નું સમાપન

શારીરિક-માનસિક વિકલાંક સ્પેશિયલી એડલ્ટ 80 હજારથી વધારે બાળકોએ રમત સ્પર્ધામાં પોતાની ક્ષમતા બતાવી છે.

ખેલમહા કુંભ-2013નું સમાપન

ખેલમહા કુંભ-2013નું સમાપન

નવા 87 રેકોર્ડ, 1387 એવોર્ડ વિજેતા, 21 ભારતીય રમતો પ્રાણવાન બની.

ખેલમહા કુંભ-2013નું સમાપન

ખેલમહા કુંભ-2013નું સમાપન

1.63 લાખ બહેન-દીકરીઓએ સ્વરક્ષાની તાલીમ પ્રાપ્ત કરી.

ખેલમહા કુંભ-2013નું સમાપન

ખેલમહા કુંભ-2013નું સમાપન

રાજ્ય સરકારે 24.47 કરોડના પુરસ્કાર પ્રદાન કર્યા છે.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કરતા જણાવ્યું કે ગુજરાત દેશને ઉત્તમ ખેલાડીઓ આપશે.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ખેલ મહાકુંભથી દુનિયાએ જોયું અને જાણ્યું કે ગુજરાત પાસે ઉમદા રમતીવીરો છે, અને ગુજરાત ભવિષ્યમાં દેશને ઉત્તમ ખેલાડીઓ આપશે.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

મોદીએ ઓસ્ટ્રેલિયામાં ઝળકેલા મંદબુદ્ધિના બાળકોને વિશેષ શુભેચ્છા પાઠવી હતી.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ ખેલ મહાકુંભની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે મનમાં એવું હતું કે, આ સ્થગિતતા દૂર થવી જોઇએ સમાજમાં, સરકારમાં અને શાળામાં ખેલકૂદનું મહાત્મ વધવું જોઇએ, તેની અસર ઉભી થવી જોઇએ.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઉત્તરોતર આપણે ખેલ મહાકુંભની ગુણવત્તામાં સુધારા કરતા ગયા અને આજે કહીં શકું કે ભવિષ્યમાં આ દેશને ગુજરાત સારા ખેલાડીઓ આપી શકે, એ દિશામાં હવે આપણે સાચા અને નક્કર ડગલા માંડવામાં સફળ થયા છીએ.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું સ્થાન નહિંવત હતું, આજે આ પહેલા પ્રયોગમાં પણ હું ગર્વ સાથે કહીં શકું કે ગુજરાતના નાના ભુલકામાં અપાર ટેલેન્ટ પડી છે.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

દુનિયાએ જોયું કે ગુજરાત પાસે ઉમદા ભુલકાં છે અને જો એ દિશામાં ધ્યાન આપીશું તો ભવિષ્યમાં શાનદાર ખેલાડી બનાવીશું. ગુજરાતના ખુણે ખુણે રહેલી પ્રતિભાને તૈયાર કરવાની છે.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

બાળક વીડિયો ગેમ, ટ્યૂશનમાં ખોવાયેલો છે, મા-બાપને ફૂરસત નથી, આ બધામાંથી બહાર કાઢીને એક સ્વચ્છ ગુજરાત બનાવવું હોય તો બાળકોને શરીરમાંથી પરસેવો કેવી રીતે છૂટે, ભારતમાતાની ગોદમાં અથડાતા કુટાતા કેવી રીતે તૈયાર થઇએ એ શીખવાની જરૂર છે. આ ખેલ મહાકુંભથી માત્ર ખેલાડીઓ જ નહીં કુટુંબો પણ જોડાયા છે.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

સ્પોર્ટ્સમાં કેપેસિટી બિલ્ડિંગની જરૂર છે. પહેલા દરેક મેદાનો, ખેલમાં ઉણપો હતી. ખેલ મહાકુંભના કારણે આપણે કેપેસિટી બિલ્ડિંગમાં સફળતાં મેળવી છે. હ્યુમન રિસોર્સડેવલોપમેન્ટ, ખેલ જગતમાં જે બેગ્રાઉન્ડ ફોર્સ જે જોઇએ તેને તૈયાર કરી શક્યા છીએ.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

સમાજમાં મંદબુદ્ધીના બાળક હોય તે કુટુંબ અને બાળક એકલું પડી જાય છે, આપણે પ્રયત્નો કર્યા છે કે આવા બાળકોને આત્મવિશ્વાસ કેળવાય અને સમાજ તેમના માટે આદરપુર્વક જોતો જાય તે માટે ખેલકૂદ ઉત્તમ માર્ગ છે અને આપણે ઓછા સમયમાં ખુબ ઝડપથી આપણા બાળકો ઓલિમ્પિકમાં ઝળક્યાં છે.

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભ-2013નું સમાપન કર્યું

આ મંદબુદ્ધિના બાળકો હમણા ઓસ્ટ્રેલિયા ગયા હતા અને એમાંથી 11 બાળકો વિશ્વકક્ષાથી ગોલ્ડ મેડલ લઇને આવ્યા છે. આ બાળકોએ ઓસ્ટ્રેલિયામાં જઇને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. આ બાળકોએ 37 જેટલા અન્ય ઇનામો પણ જીત્યા છે.

ખેલમહાકુંભ-2013નું સમાપનનો વીડિયો

ખેલમહાકુંભ-2013નું સમાપનનો વીડિયો

English summary
Khel Mahakumbh 2013 concludes, Narendra Modi addresses concluding function, see the pics.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more