ગુજરાતના અમદાવાદમાં પકડાયું કૂટણખાનું
[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ચિલોડામાં ચાલતો હતો દેહવ્યાપાર
ગાંધીનગર પાસે આવેલા ચિલોડા હાઇવે પર આવેલા અશ્વમેધ કોમ્પલેક્સમાં બંધ પડેલા એક ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો ખોરખધંધો પોલીસ દ્વારા રેડ પાડીને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે બે ગ્રાહકો અને બે રૂપલનનાઓને જડપી પાડ્યા છે.

અમરેલીમાં ચોથા દિવસે પણ વરસાદ
અમરેલીમાં ચોથા દિવસે પણ વરસાદ, ધારી, ખાંભા, તુલસીશ્યામ પંથકમાં વરસાદ. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન. બોટાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ.

અમદાવાદમાં મિક્કાસિંહ પર ફરિયાદ
અમદાવાદમાં મિક્કાસિંહ પર ફરિયાદ દાખલ કરવામાં આવી. એક ઇવેંટ દરમિયાન એંટ્રી આપવા માટે લીધા નાણા. બાદમાં મહિલાને બહાર ધકેલી મૂકાતા નારણપુરા વિસ્તારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
|
રાજ્યમાં હવામાનમાં પલટો
રાજ્યમાં મોટાભાગના પ્રદેશોમાં હવામાનમાં પલટો, ભારે વાવાઝોડું, વરસાદ પડવાની સંભાવના. વાતાવરણ ઠંડું બન્યું.
|
ગુજરાત સમાચાર, વીડિયો
ગુજરાત સમાચાર, જુઓ વીડિયો
|
આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલે કર્યું ટ્વિટ કહ્યું વડાપ્રધાન સાથે ચીન યાત્રા માટે જતા ગર્વ અનુભવું છું.
|
આસારામે કહ્યું સલમાન પાસે શીખીશ
આસારામે કહ્યું સલમાન ખાન પાસેથી શીખીશ કે કેવી રીતે મેળવાય તુરંત જામીન. જુઓ વીડિયો












Click it and Unblock the Notifications
