મેગાસ્ટાર્ કમલ હસનને 'કાંતારા' જોયા બાદ ઋષભ શેટ્ટીને કર્યો ફોન, જાણો શુ કહ્યુ

ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' સિનેમાઘરોમાં 50 દિવસ પુરા કર્યા બાદ પણ ચર્ચામાં છે. ફિલ્મે ના ફક્ત બોક્સ ઓફિસ પર પણ બ્લોકબસ્ટર રહી છે પણ દેશ દુનિયામાં દરેક તેના વખામ કરી રહ્યા છે. જાણિતી હસ્તીઓએ પણ તેના વખામ કર્યા છે. આ લી

ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' સિનેમાઘરોમાં 50 દિવસ પુરા કર્યા બાદ પણ ચર્ચામાં છે. ફિલ્મે ના ફક્ત બોક્સ ઓફિસ પર પણ બ્લોકબસ્ટર રહી છે પણ દેશ દુનિયામાં દરેક તેના વખામ કરી રહ્યા છે. જાણિતી હસ્તીઓએ પણ તેના વખામ કર્યા છે. આ લીસ્ટમાં મેગાસ્ટાર કમલ હસનનો પણ સમાવેશ થાય છે.

KAMAL HASAN

રજનકાંત જેવા દિગ્ગજ કલાકાર દ્વરા ફિલ્મના વખાણ કર્યા બાદ કમલ હસને પણ કાતારાના વખાણ કર્યા છે. મેગાસ્ટાર્સ કાલે કાંટારા ફિલ્મ જોઇ હતી. ત્યર બાદ ફિલ્મના વખાણ કર્યા હતા. તેમને ફિલ્મ એટલી અપિલિંગ લાગી કે, તેણે ઋષભ શેટ્ટી ફોન કરીને કહ્યુ કે, આ પ્રકારની ફિલ્મ ઘણી પ્રેરણાદાયી છે.

કાંતારા સ્ટોરી લાઇનની ચારે તરફ ચર્ચા અને વાખાણ થાય છે. ફિલ્મ થિએટર્સમાં 50 દિવસ પુરા કર્યા છે. અત્યાર પણ વિશ્વસ્તર પર 1000 સ્ક્રીન પર ચાલી રહી છે. ફિલ્મમાં ઓસ્ટ્રેલિયા, યૂકે, કેનાડા, યૂએઇ, અને યુએસએ,માં 50 દિવસ પુરા કર્યા છે. ભારતમાં ફિલ્મ હજી પણ 900 સ્ક્રીન પર ચાલી રહી છે. આ આંકડો ફિલ્મ અને અભિનયની તાકાત દેખાડે છે. જેમા બોલિવૂડ અને હોલિવુડ ફિલ્મોની રિલીજ વચ્ચે પોતાની સફળ ચાલુ રાખી છે.

ફક્ત 16 કરોડમાં રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ કે.જી.એફ ચેપ્ટર 2 અને આરઆરાઆર બાદ વર્ષ સૌથી ત્રીજી મોટી સૌથી વધુ કમાણાી કરનાર ફિલ્મ છે. તમને જણાવી દઇએ કે, વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ફિલ્મે અત્યાર સુધીમાં 378 કરોડ કલેક્ટ કર્યા છે. જ્યારે તેની કમાણી હજી પણ ચાલુ છે. તે 400 કરોડનો આંકડો ટચ કરી લેશે. તેવુ અનુમાન લાગવામા આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X