For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યું, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

અંબાજી, 13 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુપ્રસિધ્ધ અંબાજીમાતાના ધામમાં છે. તેઓ અત્રે 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવમાં હાજરી આપવા માટે આવ્યા છે.

નરેન્દ્ર મોદી અત્રે 51 શક્તિપીઠનું હજારો સંતો અને હજારો ભક્તોની હાજરીમાં પ્રાણપ્રતિષ્ઠા કરશે. નરેન્દ્ર મોદીની સાથે નાણામંત્રી નીતિન પટેલ અને રમણભાઇ વોરા પણ હાજર છે.

આ પ્રસંગે ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે નરેન્દ્ર મોદીના કામના વખાણ કર્યા અને તેમને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની 26 બેઠકો પર ભાજપને વિજયી બનાવવા લોકોને આહ્વાન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું:

નરેન્દ્ર મોદીએ આ અવસરે જણાવ્યું કે વર્તમાનમાં છ દેશો એવા છે જ્યાં શક્તિપીઠની માન્યતા છે. 51 શક્તિપીઠની યાત્રા સંભવ નથી. વધારેમાં વધારે 5 અથવા 6 શક્તિપીઠની યાત્રા કરી શકે છે. મારા મનમાં એવો વિચાર આવ્યો કે કેમ આપણે 51 શક્તિપીઠ એક સાથે કેમ લાવીએ. આ તમામ શક્તિપીઠોની સ્થાપના અત્રે કરવામાં આવી ત્યારે તેમનું આર્કિટેક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, સંતોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. અને ત્યારબાદ એક માતાના એક ભક્ત તરીકે મને આ પવિત્ર કાર્ય કરવાનું મને અવસર મળ્યો.

માતાના આશિર્વાદ સૌની પર બની રહે, માતા દુ:ખીયારોના દુ:ખ દૂર કરે તેવી અમે સૌ પ્રાર્થના કરે છે. આ 51 શક્તિપીઠનું આદ્યાત્મિક ભાવ તો છે જ પરંતુ 51 શક્તિપીઠની યાત્રા લગભગ ત્રણ કિમીનો રૂટ વ્યસ્થાની દ્રષ્ટીએ યોગ્ય છે, ટેકનોલોજીનો પણ ભરભૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ જ્ઞાન યાત્રાળુઓ અને ભક્તોને મળશે. તેની સાથે સાથે ભારત માતાના સંસ્કારના દર્શન થશે. આપણા ભારતના વિભિન્ન પ્રદેશો, તેમજ મા ભારતીના દર્શન કરવાની તક મળે છે.

હજારો વર્ષો પહેલા જયારે આપણા પૂર્વજોએ આ શક્તિપીઠોનું નિર્માણ કર્યું હશે, તેની અનોખી અનુભૂતી ભક્તોને થશે. આપણા દેશમાં ટુરિઝમ માટે ખૂબ જ કોશીશ થાય છે. તાજમહેલ જોવા આવો વગેરે વગેરે. જે પ્રકારે વિશ્વમાં ટુરિઝમનો વ્યાપ વધી રહ્યો છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ લોકોને તેના દ્વારા રોજગાર મળી રહે છે. અને તેમાંય આપણી આ મા તો આદીવાસીઓના વિસ્તારમાં બેઠી છે. જેના કારણે મને આદીવાસી લોકોનો વિકાસ કરવાનો અવસર મળશે.

આપણા દેશમાં વિશ્વભરમાંથી યાત્રીઓ આવે અને ટુરિઝમનો વિકાસ થાય છે. આપણે ત્યા લોકો યાત્રા કરવાનું ખૂબ જ મહત્વ છે. દરેક પુત્રના મનમાં એવું થાય છે કે તેના માતા પિતાને ચારધામની યાત્રા પર મોકલે. જો આપણે આ સવાસો કરોડ યાત્રીઓ તરફ ધ્યાન કેન્દ્રીત કરીને સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીએ તો દેશ ખૂબ જ વિકાસ કરી શકે છે. પરંતુ દુર્ભાગ્યવશ દેશમાં એવી શાસન વ્યવસ્થા રહી છે જેમણે પ્રવાસનનું અને યાત્રાનું મહત્વ સમજ્યું નથી.

નરેન્દ્ર મોદીએ મક્કાનું ઉદાહરણ આપીને જણાવ્યું કે ચાળીશ વર્ષ પહેલા મક્કા એક નાનકડું ગામ હતું પરંતુ ધીરે ધીરે લોકો ત્યાં આવતા ગયા અને તેનો વિશ્વક્ષેત્રે વિકાસ થતો ગયો. તેવી રીતે યાત્રાધામોને વિકાસની જરૂર છે.

દેશના ઘણા યાત્રાધામોમાં લોકો ઉમટી પડે છે અને ક્યાંક વ્યવસ્થાઓ નહીં હોવાના કારણે હોનારતો સર્જાતી હોય છે. યાત્રાળુઓ આવે અને તેમને સુવિધાઓ મળે તેમજ દરેક પ્રકારની વ્યવસ્થા હોય. આવનારને માના ધામમાં રોકાવાનું મન થાય. અને રોકાય તો તે રૂપિયા ખર્ચે અને ગરીબનું પેટ રળી શકે. નાનીનાની વસ્તુઓને પ્રાથમિકતા આપીને આપણે ગરીબ માનવીને આર્થિક રીતે કેવીરીતે મદદ મળી શકે અમે એ દિશામાં મોડેલ વિકસાવી રહ્યા છીએ.

અમારી કોશીશ છે કે ટ્રાઇબલ એરિયા છે ત્યાં આધુનિક કિચન બનાવીએ અને આસપાસના ગરીબ બાળકોને મધ્યાહન ભોજન મળી શકે. અહીંના લોકો સમૃદ્ધિ અને વિકાસ પામે એવો અમારો ઉદ્દેશ્ય છે. મારી સંતોને પણ પ્રાર્થના છે કે તેઓ પોતાના સાથીદારો અને સમૂહોને પણ અત્રે દર્શન માટે લઇને આવે, અને મને વિશ્વાસ છે આપ સૌ આ પવિત્ર કાર્ય કરશો. હું ફરિથી એકવાર માતાના ચરણોમાં પ્રણામ કરું છું. આપ સૌનું ખૂબ જ સારુ થાય એવી પ્રાર્થના સાથે જય અંબે... જય અંબે....

51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને અંબાજીથી જુઓ વીડિયો...

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુપ્રસિધ્ધ અંબાજીમાતાના ધામમાં છે. તેઓ અત્રે 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવમાં હાજરી આપવા માટે આવ્યા છે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

નરેન્દ્ર મોદી અત્રે 51 શક્તિપીઠનું હજારો સંતો અને હજારો ભક્તોની હાજરીમાં પ્રાણપ્રતિષ્ઠા કરશે. નરેન્દ્ર મોદીની સાથે નાણામંત્રી નીતિન પટેલ અને રમણભાઇ વોરા પણ હાજર છે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

આ પ્રસંગે ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે નરેન્દ્ર મોદીના કામના વખાણ કર્યા અને તેમને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની 26 બેઠકો પર ભાજપને વિજયી બનાવવા લોકોને આહ્વાન કર્યું હતું.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

નરેન્દ્ર મોદીએ આ અવસરે જણાવ્યું કે વર્તમાનમાં છ દેશો એવા છે જ્યાં શક્તિપીઠની માન્યતા છે. 51 શક્તિપીઠની યાત્રા સંભવ નથી. વધારેમાં વધારે 5 અથવા 6 શક્તિપીઠની યાત્રા કરી શકે છે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

આ તમામ શક્તિપીઠોની સ્થાપના અત્રે કરવામાં આવી ત્યારે તેમનું આર્કિટેક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, સંતોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. અને ત્યારબાદ એક માતાના એક ભક્ત તરીકે મને આ પવિત્ર કાર્ય કરવાનું મને અવસર મળ્યો.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

માતાના આશિર્વાદ સૌની પર બની રહે, માતા દુ:ખીયારોના દુ:ખ દૂર કરે તેવી અમે સૌ પ્રાર્થના કરે છે. આ 51 શક્તિપીઠનું આદ્યાત્મિક ભાવ તો છે જ પરંતુ 51 શક્તિપીઠની યાત્રા લગભગ ત્રણ કિમીનો રૂટ વ્યસ્થાની દ્રષ્ટીએ યોગ્ય છે, ટેકનોલોજીનો પણ ભરભૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

સંપૂર્ણ જ્ઞાન યાત્રાળુઓ અને ભક્તોને મળશે. તેની સાથે સાથે ભારત માતાના સંસ્કારના દર્શન થશે. આપણા ભારતના વિભિન્ન પ્રદેશો, તેમજ મા ભારતીના દર્શન કરવાની તક મળે છે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

હજારો વર્ષો પહેલા જયારે આપણા પૂર્વજોએ આ શક્તિપીઠોનું નિર્માણ કર્યું હશે, તેની અનોખી અનુભૂતી ભક્તોને થશે. આપણા દેશમાં ટુરિઝમ માટે ખૂબ જ કોશીશ થાય છે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

ગરીબમાં ગરીબ વ્યક્તિ લોકોને તેના દ્વારા રોજગાર મળી રહે છે. અને તેમાંય આપણી આ મા તો આદીવાસીઓના વિસ્તારમાં બેઠી છે. જેના કારણે મને આદીવાસી લોકોનો વિકાસ કરવાનો અવસર મળશે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ

આપણા દેશમાં વિશ્વભરમાંથી યાત્રીઓ આવે અને ટુરિઝમનો વિકાસ થાય છે. આપણે ત્યા લોકો યાત્રા કરવાનું ખૂબ જ મહત્વ છે. દરેક પુત્રના મનમાં એવું થાય છે કે તેના માતા પિતાને ચારધામની યાત્રા પર મોકલે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યું

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યું

આપણા દેશમાં વિશ્વભરમાંથી યાત્રીઓ આવે અને ટુરિઝમનો વિકાસ થાય છે. આપણે ત્યા લોકો યાત્રા કરવાનું ખૂબ જ મહત્વ છે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યું

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યું

દરેક પુત્રના મનમાં એવું થાય છે કે તેના માતા પિતાને ચારધામની યાત્રા પર મોકલે. જો આપણે આ સવાસો કરોડ યાત્રીઓ તરફ ધ્યાન કેન્દ્રીત કરીને સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીએ તો દેશ ખૂબ જ વિકાસ કરી શકે છે.

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યું

મોદીએ 51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું લોકાર્પણ કર્યું

પરંતુ દુર્ભાગ્યવશ દેશમાં એવી શાસન વ્યવસ્થા રહી છે જેમણે પ્રવાસનનું અને યાત્રાનું મહત્વ સમજ્યું નથી.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

નરેન્દ્ર મોદીએ મક્કાનું ઉદાહરણ આપીને જણાવ્યું કે ચાળીશ વર્ષ પહેલા મક્કા એક નાનકડું ગામ હતું પરંતુ ધીરે ધીરે લોકો ત્યાં આવતા ગયા અને તેનો વિશ્વક્ષેત્રે વિકાસ થતો ગયો. તેવી રીતે યાત્રાધામોને વિકાસની જરૂર છે.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

દેશના ઘણા યાત્રાધામોમાં લોકો ઉમટી પડે છે અને ક્યાંક વ્યવસ્થાઓ નહીં હોવાના કારણે હોનારતો સર્જાતી હોય છે.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

યાત્રાળુઓ આવે અને તેમને સુવિધાઓ મળે તેમજ દરેક પ્રકારની વ્યવસ્થા હોય. આવનારને માના ધામમાં રોકાવાનું મન થાય.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

નાનીનાની વસ્તુઓને પ્રાથમિકતા આપીને આપણે ગરીબ માનવીને આર્થિક રીતે કેવીરીતે મદદ મળી શકે અમે એ દિશામાં મોડેલ વિકસાવી રહ્યા છીએ.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

દેશના ઘણા યાત્રાધામોમાં લોકો ઉમટી પડે છે અને ક્યાંક વ્યવસ્થાઓ નહીં હોવાના કારણે હોનારતો સર્જાતી હોય છે. યાત્રાળુઓ આવે અને તેમને સુવિધાઓ મળે તેમજ દરેક પ્રકારની વ્યવસ્થા હોય.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

નાનીનાની વસ્તુઓને પ્રાથમિકતા આપીને આપણે ગરીબ માનવીને આર્થિક રીતે કેવીરીતે મદદ મળી શકે અમે એ દિશામાં મોડેલ વિકસાવી રહ્યા છીએ.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

અમારી કોશીશ છે કે ટ્રાઇબલ એરિયા છે ત્યાં આધુનિક કિચન બનાવીએ અને આસપાસના ગરીબ બાળકોને મધ્યાહન ભોજન મળી શકે. અહીંના લોકો સમૃદ્ધિ અને વિકાસ પામે એવો અમારો ઉદ્દેશ્ય છે.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

નરેન્દ્ર મોદીએ આ અવસરે જણાવ્યું કે વર્તમાનમાં છ દેશો એવા છે જ્યાં શક્તિપીઠની માન્યતા છે. 51 શક્તિપીઠની યાત્રા સંભવ નથી. વધારેમાં વધારે 5 અથવા 6 શક્તિપીઠની યાત્રા કરી શકે છે.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

આ તમામ શક્તિપીઠોની સ્થાપના અત્રે કરવામાં આવી ત્યારે તેમનું આર્કિટેક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, સંતોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. અને ત્યારબાદ એક માતાના એક ભક્ત તરીકે મને આ પવિત્ર કાર્ય કરવાનું મને અવસર મળ્યો.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

માતાના આશિર્વાદ સૌની પર બની રહે, માતા દુ:ખીયારોના દુ:ખ દૂર કરે તેવી અમે સૌ પ્રાર્થના કરે છે. આ 51 શક્તિપીઠનું આદ્યાત્મિક ભાવ તો છે જ પરંતુ 51 શક્તિપીઠની યાત્રા લગભગ ત્રણ કિમીનો રૂટ વ્યસ્થાની દ્રષ્ટીએ યોગ્ય છે, ટેકનોલોજીનો પણ ભરભૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

હજારો વર્ષો પહેલા જયારે આપણા પૂર્વજોએ આ શક્તિપીઠોનું નિર્માણ કર્યું હશે, તેની અનોખી અનુભૂતી ભક્તોને થશે. આપણા દેશમાં ટુરિઝમ માટે ખૂબ જ કોશીશ થાય છે.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

તાજમહેલ જોવા આવો વગેરે વગેરે. જે પ્રકારે વિશ્વમાં ટુરિઝમનો વ્યાપ વધી રહ્યો છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ લોકોને તેના દ્વારા રોજગાર મળી રહે છે.

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

51 શક્તિપીઠના દર્શન અંબાજીમાં કરી શકશો

આપણા દેશમાં વિશ્વભરમાંથી યાત્રીઓ આવે અને ટુરિઝમનો વિકાસ થાય છે. આપણે ત્યા લોકો યાત્રા કરવાનું ખૂબ જ મહત્વ છે. દરેક પુત્રના મનમાં એવું થાય છે કે તેના માતા પિતાને ચારધામની યાત્રા પર મોકલે.

51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મોદી

51 શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મોદી, જુઓ વીડિયો

English summary
Narendra Modi, will put forth a unique chance of visiting all the sacred 51 Shaktipeeths of the Indian subcontinent on the holy circuit created at Goddess Bhagwati’s abode at Gabbar Hill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X