જાણો નરેન્દ્ર મોદી 10થી 15 તારીખ સુધી ક્યાં ક્યાં રેલીને સંબોધશે
ગાંધીનગર, 10 એપ્રિલ: હાલમાં દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. અનેક તબક્કાઓમાં મહીનાઓ સુધી ચાલનારી આ ચૂંટણીમાં દરેક પાર્ટીઓ પોતપોતાનું જોર અજમાવી રહી છે. દરેક પાર્ટીના નેતાઓ એકપછી એક ઉપરાછાપર રેલીઓનું આયોજન કરી રહ્યા છે, અને બને ત્યાં સુધી અને મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચીને પોતાના એજન્ડાથી તેમને લુભાવવાની કોશીશ કરી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીઓ પર હાલમાં આખા દેશની નજર છે. કારણ કે નરેન્દ્ર મોદી સૌથી વધારે રેલીઓને સંબોધિત કરવાના છે. આવો જાણીએ કે નરેન્દ્ર મોદી આવતા પાંચ દિવસોમાં કેટલી અને ક્યાં ક્યાં રેલીઓને સંબોધીત કરવાના છે.
નરેન્દ્ર મોદી 10થી 15 તારીખ સુધી ક્યાં ક્યાં રેલીને સંબોધશે, જુઓ સ્લાઇડરમાં...

Rally on 10th April, 2014
નરેન્દ્ર મોદીની રેલી...

Rally on 11th April, 2014
નરેન્દ્ર મોદીની રેલીઓ આ પ્રમાણે છે.

Rally on 12th April, 2014
નરેન્દ્ર મોદીની રેલીઓ આ પ્રમાણે છે.

Rally on 13th April, 2014
આ દિવસે મોદી કર્ણાટકમાં હશે.

Rally on 14th April, 2014
આ દિવસે મોદી ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં રેલીને સંબોધશે.

Rally on 15th April, 2014
આ દિવસે મોદી ઝારખંડમાં હશે.












Click it and Unblock the Notifications
