નરોડા પાટિયા કેસઃ માયા કોડનાનીના હંગામી જામીન મંજૂર

નોંધનીય છે કે, કોડનાનીને ટીબી અને હાર્ટની બીમારી થઇ હોવાનું જાણવા મળ્યા બાદ સારવાર માટે હાઇકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને ન્યાયમુર્તિ કે.એસ.ઝવેરીએ ગ્રાહ્ય રાખી ત્રણ મહિના સુધીમાં જામીન મંજૂર કર્યા હતા. આ પહેલા પણ કોડનાનીની તબયિત લથડતા તેમને સાબરમતી જેલમાંથી યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં એક સપ્તાહ સુધી સારવાર કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
