For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવગઢ બારીયના એનસીપી ઉમેવદારે આજે ફોર્મ પરત ખેંચ્યુ

ગુજરાત વિધાનભાની ચૂંટણી પહેલા ભાજપ કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ પક્ષ પલટુ કરી રહ્યા છે તો ઘણા લોકો એક પ્રથમ તબક્કાના મતદાન પહેલા ઘણા અપક્ષ ઉમેદવરો ભાજપ કોગ્રેસના સપોર્ટમાં ફોર્મ પણ પરત ખેંચી લીધા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનભાની ચૂંટણી પહેલા ભાજપ કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ પક્ષ પલટુ કરી રહ્યા છે તો ઘણા લોકો એક પ્રથમ તબક્કાના મતદાન પહેલા ઘણા અપક્ષ ઉમેદવરો ભાજપ કોગ્રેસના સપોર્ટમાં ફોર્મ પણ પરત ખેંચી લીધા છે. બીજા તપક્કાના પહેલા દાહોદની દેવગઢ બારીયાના સીટના એનસીપીના ઉમેદવારે પોતાનુ ફોર્મ પરત ખેંચીને બધાને આશ્ચ્રર્યમાં મૂકી દિધા છે.

NCP

હવે આ સીટ પર સીધી ભાજપ અને આપ વચ્ચે ટક્કર થશે દેવગઢ બારીયા સીટ પર કોગ્રેસે પોતાના ઉમેદવારો નહોતા ઉભા રાખ્યા પરંતુ એનસીપી સાથે ગઠબંધન કર્યુ હતુ. કોગ્રેસ દ્વારા એનસીપી સાથે ત્રણ બેઠકો પર ગઠબંધ કરવામાં આવ્ય હતુ.

આજે રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે એનસીપીના નેતાએ કો્ગ્રેસના ગઠબંધનની પરવા કર્યા વગર ફોર્મ પરત ખેંચી લેતા બેઠક પર આપ અને ભાજપ વચ્ચે સીધી લડાઇ થશે. થોડા દિવસ પહેલા એનસીપીમાથી રેશ્મા પટેલે પણ રાજીનામુ આપીને આપમા જોડાયા હતા.

English summary
NCP Devgarh Baria candidate withdraws form
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X