ગુજરાતમાં પ્રથમ તબક્કા માટેની ચૂંટણી પ્રચારના સાંજે 5 વાગ્યાથી ચૂટણી પડઘમ પડશે શાંત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડા ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાની તમામ તાકાત ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી છે. ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રીથી લઇને ભાજપના તમામ રાષ્ટ્રીય નેતા અને ભાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડા ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાની તમામ તાકાત ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી છે. ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રીથી લઇને ભાજપના તમામ રાષ્ટ્રીય નેતા અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી ગડઘમ શાંત પડે તે પહેલા મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે.

AMIT SHAH

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચૂટણી સભા ગજવશે. જેમા ગરબડા , ઠસરા કપડવંજ અને અમદવાદમાં અમરાઇવાડીમાં ચૂંટણી પ્રચાર કરશે. તો બીજી તપફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ગાંધીધામમાં રોડ શો કરશે. ત્યાર બાદ મહિલા સંમેલનને સંબોનધ કરશે. આ સિવાય માંડવી, વેજલપુર અમદવાદ ઘીકાંટા પોસ્ટ ઓફિસ પાસે પણ જાહેર સભાને સંધબોન કરશે.

કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા સૌરાષ્ટ્રમાં પોતાના હોમ ગ્રાઉન્ડ અમરેલી જિલ્લામાં ચૂટણી સભા કરશે. આ સિવાય ઉંઝા, વિજાપુર, અને નિકોલમાં પણ જાહેર સભાને સંબોધન કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી પાટખ ખાતે ભવ્ય રોડ શો કરશે તો તેની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ગુજરાતમાં દેવગઢ બારીયામાં જાહેરસભાને સંબોધન કરશે. ત્યાર બાદ ભાવનગરમાં રોડ શો અને વડોદરમાં જાહેર સભાને સંબોધન કરશે.

આ સિવાય ભાજપના રાષ્ટ્રીય યુવા પ્રમુખ તેજસ્વી સૂર્યા પણ બનાસકાઠા, પાટણ અને શંખેશ્વર પાટણમાં જાહેર શભા અને રોડ શો કરશે. પૂર્વ સાંસદ પરેશ રાવલ પણ અમરેલીમાં આણંદ અને ખેંભાતમાં જાહેર સભા અને રોડ શો કરશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લુણાવાડા, ઉમરેઠ ડોભોઇ અને ગોધરામાં ચૂટણી સભાને સંબોધન કરસે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X