ગુજરાતમાં પકડવામાં આવી પાકિસ્તાનની બોટ, 9ની ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને સરહદી વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડના જહાજ 'સમુદ્ર પાવક'એ અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાન બોટ ઝડપી પાડી છે.

બોટમાં સવાર 9 શખ્સોને પોરબંદર લાવવામાં આવ્યા છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાણકારી મુજબ કોસ્ટ ગાર્ડના જહાજે આ બોટને જોઈ હતી.

pakistan

ઉરી હુમલા પછી જયારે ભારતે પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટાઇક કરી હતી અને 38 આતંકીઓને મારી નાખ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ખુબ જ તણાવ ભરેલી હાલત છે.

English summary
Indian Coast Guard has apprehended a Pakistani boat with nine crew members from Arabian sea off Gujarat.
Please Wait while comments are loading...