વાઇબ્રન્ટ ગુજરાત 2017: PM નરેન્દ્ર મોદી પહોંચ્યા ગુજરાત

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીથી રવાના થઇને અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે વડાપ્રધાન ગુજરાતની બે દિવસની મુલાકાત પર છે. જેમાં તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017 સમેત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે અને તેમાં ભાગ લેશે.

modi gujarat

નોંધનીય છે કે પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર જવા રવાના થઇ ચૂક્યા છે. જે પછી તે સાયન્સ સીટી નોબલ પ્રાઇઝ એક્ઝિબીશનની મુલાકાત લઇ તેનું ઉદ્ધાટન કરશે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ 2017ની વિધાનસભાની ચૂંટણીને જોતા પીએમ મોદીની આ બે દિવસની ગુજરાતની મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી છે.

Read also: જાણો, પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આખો કાર્યક્રમ અહીં

English summary
Pm narendra modi reached gujarat for inauguration of vibrant gujarat summit 2017.
Please Wait while comments are loading...