રાજુલાના એસબીઆઇ એટીએમ બહાર હોબાળો

Subscribe to Oneindia News

અમરેલી જિલ્લાના રાજુલામાં એસબીઆઈ બેંકના એટીએમમાં તોડફોડ થઈ હતી. ગત મોડી રાત્રે રૂપિયા લેવા માટે નાગરિકો લાઈનમાં ઉભા હતા તે દરમ્યાન લોક વચ્ચે એટીએમમા જવાન બાબતે ધક્કામુક્કી થઈ હતી.

atm hobalo

આ ધક્કામુક્કીમાં એટીએમના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહેંચી હતી અને લોકોના ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમા લીધું હતું. જો કે પોલીસને જાણ કરાતા તેણે તાત્કાલિક ઘટના સ્થળે જઈ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

English summary
public fighting before rajula sbi atm, gujarat
Please Wait while comments are loading...