Gujarat News: રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીમાં વર્ગ-3 ક્લાર્કની ભરતી જાહેર કરાઈ
Gujarat Agriculture University: રાજ્યમાં ફરીવાર સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 4 કૃષિ યુનિવર્સિટીમાં વર્ગ-3 ક્લાર્કની ભરતી જાહેર કરાઈ છે. 5 વર્ષ ફિક્સ પગાર માટે ક્લાર્કની જગ્યાઓ ભરાશે. કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ પર 15 જુલાઈથી ફોર્મ ભરાશે. આણંદ કૃષિ યુનિ.માં 73, જૂનાગઢ યુનિવર્સિટીમાં 44, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 32 અને દાંતીવાડા યુનિવર્સિટીમાં 78 જગ્યાઓ ભરવામાં આવશે.

વર્ગ-3 ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરાઈ
રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓમાં વર્ગ-3 ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. ચારેય યુનિવર્સિટીઓમાં 5 વર્ષ ફિક્સ પગાર માટે જગ્યાઓ ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી ની 73 જગ્યા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ની 44 અને નવસારી કૃષિ યુનિવર્સિટીની 32 જગ્યાઓ , દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ની 78 જગ્યાઓ ભરાશે. કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ પર 15 જુલાઈથી ફોર્મ ભરી શકાશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
