For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના વિકાસની વાર્તા કહે છે આ સૂચકાંકો

|
Google Oneindia Gujarati News

ગુજરાતના વિકાસની વાત આવે ત્યારે ગુજરાતના વિકાસની ઇર્ષા કરનારાઓ ગુજરાતના વિકાસને રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ઠીક ઠીક ગણાવે છે. ગુજરાતમાં વિકાસની વાત આવે એટલે ઔદ્યોગિક વિકાસને જ મહત્વ આપવામાં આવે છે અને સામાજિક તથા સ્વાસ્થ્ય ક્ષેત્રની અવગણના કરવામાં આવે છે એવા આરોપો મૂકવામાં આવે છે. જોકે હકીકત સાવ જુદી છે. વાસ્તવિકતા શું છે તેની વાર્તા રાષ્ટ્રીય અને ગુજરાતના આંકડા જ કહી આપે છે. આવા જ કેટલાક સામાજીક સૂચકાંકો અને તેમાં થયેલા સુધારાના આંકડા જ કહી આપે છે કે ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસની દિશામાં નહીં પણ સામાજિક વિકાસની દિશામાં અગ્રેસર રહીને કામ કરી રહ્યું છે.

રાષ્ટ્રીય સરેરાશ કરતા સારો દેખાવ

રાષ્ટ્રીય સરેરાશ કરતા સારો દેખાવ


અનેકવાર કહેવામાં આવે છે કે કેટલીક બાબતોમાં ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ પાછળ છે. આવા આક્ષેપો ખાસ કરીને સામાજિક સૂચકાંકો બાબતે કહેવામાં આવે છે. આવા સૂચકાંકોમાં ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે સારો દેખાવ કર્યો છે. આવો જોઇએ.

કુપોષિત બાળકોની ટકાવારી

કુપોષિત બાળકોની ટકાવારી


2007 2011
ભારત 50.10 41.16
આંધ્રપ્રદેશ 53.23 48.27
મધ્યપ્રદેશ 49.61 28.49
હરિયાણા 45.34 42.95
ઉત્તરાખંડ 45.71 24.93
ગુજરાત 70.69 38.77

0થી 4 વર્ષના બાળકોમાં જાતિ પ્રમાણ

0થી 4 વર્ષના બાળકોમાં જાતિ પ્રમાણ


2004-06 2008-10
ભારત 908 914
આંધ્રપ્રદેશ 959 937
મહારાષ્ટ્ર 886 907
ગુજરાત 858 897

બાળમૃત્યુ દર

બાળમૃત્યુ દર


2006 2011
ભારત 57 44
ગુજરાત 53 41

માતાને મળતું મેડિકલ એટેન્શન

માતાને મળતું મેડિકલ એટેન્શન


2005 2010
ભારત 34.5 60.5
ગુજરાત 52.5 79.8
ભારતના શહેરી વિસ્તારો 70.4 84.2
ગુજરાતના શહેરી વિસ્તારો 83.3 94.1
ભારતના ગ્રામ્ય વિસ્તારો 24.4 53.9
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો 36.1 72.2

રાષ્ટ્રીય સરેરાશ કરતા સારો દેખાવ
અનેકવાર કહેવામાં આવે છે કે કેટલીક બાબતોમાં ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ પાછળ છે. આવા આક્ષેપો ખાસ કરીને સામાજિક સૂચકાંકો બાબતે કહેવામાં આવે છે. આવા સૂચકાંકોમાં ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે સારો દેખાવ કર્યો છે. આવો જોઇએ.

કુપોષિત બાળકોની ટકાવારી

2007 2011
ભારત 50.10 41.16
આંધ્રપ્રદેશ 53.23 48.27
મધ્યપ્રદેશ 49.61 28.49
હરિયાણા 45.34 42.95
ઉત્તરાખંડ 45.71 24.93
ગુજરાત 70.69 38.77

0 થી 4 વર્ષના બાળકોમાં જાતિ પ્રમાણ

2004-06 2008-10
ભારત 908 914
આંધ્રપ્રદેશ 959 937
મહારાષ્ટ્ર 886 907
ગુજરાત 858 897

બાળમૃત્યુ દર

2006 2011
ભારત 57 44
ગુજરાત 53 41

બાળકના જન્મ સમયે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં માતાને મળતું મેડિકલ એટેન્શન

2005 2010
ભારત 34.5 60.5
ગુજરાત 52.5 79.8
ભારતના શહેરી વિસ્તારો 70.4 84.2
ગુજરાતના શહેરી વિસ્તારો 83.3 94.1
ભારતના ગ્રામ્ય વિસ્તારો 24.4 53.9
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો 36.1 72.2
English summary
Reform in social indicators of gujarat telling story of success
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X