For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારી શક્તિ કો સલામ: ૧૯ નારીઓને એવોર્ડથી કરાઇ સન્માનિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 માર્ચ: મહિલા અને બાળ ક્લ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ચાર વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીર્વસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત પાંચમા વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા "નારી શક્તિ કો સલામ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

સ્વાગત પ્રવચનમાં ઉદગમના મેન્ટર આશાબેન સરવૈયાએ ઉદગમ ટ્રસ્ટ વતી સર્વને આવકાર આપી સ્વાગત કર્યુ હતું. ઉદગમ ટ્રસ્ટ દેવેન્દ્રભાઇ પારેખે મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. પરમજીત કૌર છાબડા દ્વ્રારા સંસ્થાના કાર્યોની માહિતી આપી હતી.

"નારી શક્તિ કો સલામ" કાર્યક્રમ ગુજરાતમાંથી પ્રથમ મહિલા આઆઇ.એ.એસ. તરીકે કર્ણાટક કેડર ના ગૌરીબેન ત્રિવેદીના અધ્યક્ષપણે તથા કલ્પતરુના સીઇઓ કમલ કિશોર જૈન, ટાટા પાવરના સીએસાઆરના સીઇઓ સુરેશ રાવ, અતિથિવિષેશના હસ્તે તથા નહેરુ યુવા કેન્દ્રના રજનીકાંત સુથાર, આશાબેન સરવૈયાની વિશિષ્ઠ ઉપસ્થિતિમાં મહિલાઓનું સન્માન કરવામાં આવેલ છે. ચતુર્થ ઉદગમ વુમન્સ એચીર્વસ એવોર્ડમાં સમાજસેવી શિક્ષીકા કુંદનબેન નવીનચંદ્ર દવેને લાઇફ્ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.

દસ્તકના મીના જગતાપ અને આશાબેન મહેતા ને સમાજ સેવા, શિક્ષણમાં કલ્પનાબેન દવે, હેતલબા યુવરાજસિંહ વાઘેલા, રમતગમત ક્ષેત્રે મહેશ્વરી ધુમાલ, કહાની ફૂટબોલના ર્ડા.મનીષાબેન શાહ, કોરપોરેટ ક્ષેત્રે ગ્રીષ્માબેન ત્રિવેદી, આઇટી ઉદ્યોગ ક્ષેત્રે અસ્મિતાબેન જુનારકર,પર્યાવરણમાં વ્રુચા જોહરી, અને આરોગ્યમાં ર્ડા. અમી શાહ, ર્ડા.મીરા બુટાનીને, પત્રકારત્વમાં અભિયાનના તંત્રી બીનીતાબેન પરીખ, થિયેટર-કલા અદિતિ દેસાઈ, હિના ઉપાધ્યાય,ઉધોગ સાહસિક લીનાબેન રાવલ તથા સંગીત ક્ષેત્રે સંગીતાબેન પુરોહિત, સાંસ્કૃતિક ભૈરવી યોગેશ લાખણી, અમીબેન વંકાણી જેવી વિવિધ ક્ષેત્રમાં નોંધનીય કામગીરી કરનાર ૧૯ નારીઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ બનાવવા મુક્તિબેન વૈષ્ણવ, વર્ષાબેન પારેખે, પરમજીતબેન છાબડા, સંજયભાઇ પટેલ એ જહેમત ઉઠાવી હતી. ઉદગમના મે.ટ્રસ્ટી ર્ડા.મયુર જોષીએ સંસ્થાના આગામી વર્ષના કાર્યોની જાણકરી આપી આભારવિધિ કરી અને સંચાલન દેવેન્દ્રભાઇ પારેખએ ખુબ જ સુંદર રીતે સફળતાથી કર્યુ હતુ.

૧૯ નારીઓને એવોર્ડથી કરાઇ સન્માનિત

૧૯ નારીઓને એવોર્ડથી કરાઇ સન્માનિત

મહિલા અને બાળ ક્લ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ચાર વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીર્વસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

English summary
Salute to Women power, 19 women honored by award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X