For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા મનને મોહી લે તેવી મહાત્મા મંદિરની તસવીરી ઝલક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 જાન્યુઆરી: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત અને પ્રવાસ ભારતીય દિવસ ઉજવણી કરવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી લોકો આવશે. પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ સમિટને લઇને તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ કાર્યક્રમમાં કોઇ કચાસ કે ગેરવ્યવ્યસ્થા સર્જાઇ ન તેનુ પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું. પ્રવાસી ભારતીય દિવસે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.

આ મેગા ઈવેન્ટને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે આવેલા મુખ્ય કાર્યાલયો, બિલ્ડીંગ અને રોડ અને સર્કલ પર રોશની કરવામાં આવી છે જેના કારણે ગાંધીનગરમાં અત્યારે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ગાંધીનગર શહેર રંગબેરંગી લાઇટોથી ચમકી રહ્યું છે. આ રોશની લોકોને આંખે વળગી રહી છે. તંત્ર દ્વારા દિવસ-રાત કામ કરવામાં આવી રહ્યું છે. રોડનું સમારકામ, પેવરકામ, નડતરરૂપ વૃક્ષોની કાપણી કરી વૃક્ષોને કલર કરી દેવામાં આવ્યા છે.

<strong>રન ધ રણ: ગુજરાતમાં યોજાશે ભારતની સૌથી અનોખી ફૂટ રેસ</strong>રન ધ રણ: ગુજરાતમાં યોજાશે ભારતની સૌથી અનોખી ફૂટ રેસ

અત્યારે મહાત્મા મંદિર કેવું દેખાઈ રહ્યું છે તે અમે તસવીરોમાં બતાવી રહ્યા છીએ જે જોઈ તમે પણ ખુશ થઈ જશો. મહાત્મા મંદિરમાં મ્યુઝિકલ ફાઉન્ટેન ગોઠવવામાં આવ્યા છે. જેને લોકોનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યાં છે. મહાત્મા મંદિરમાં મહત્વની ઈવેન્ટ હોવાના કારણે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવી નવી લાઈટીંગ દ્વારા સજાવામાં આવ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત અને પ્રવાસ ભારતીય દિવસ ઉજવણી કરવાની છે.

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

મહાત્મા મંદિરનો પ્રવેશ મુખ્ય પ્રવેશ દ્વાર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

દૂરથી કંઇક આવું લાગે છે મહાત્મા મંદિર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

ટોચ પરથી ખેંચેલી મહાત્મા મંદિરની તસવીર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

ટોચ પરથી કેમેરામાં કંડારેલી મહાત્મા મંદિરની તસવીર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

ફૂલ-છોડથી સજ્જ મહાત્મા મંદિર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

મહાત્મા મંદિરનો અદભૂત નજારો

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

ફૂવારાથી સજ્જ બન્યું મહાત્મા મંદિર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

મ્યુઝિકલ ફૂવારાથી સજ્જ મહાત્મા મંદિર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

દિવસ દરમિયાન કેમેરામાં કંડારેલી ફૂવારાની તસવીર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

મનને મોહી લે તેવા રંગબેરંગી મ્યુઝિકલ ફૂવારાથી સજ્જ બન્યું મહાત્મા મંદિર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

ફૂવારાનો અદભૂત નજારો

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

નાના-મોટેરાના મનમોહી લે તેવા રંગબેરંગી મ્યુજિકલ ફૂવારા

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

શું ફૂવારા હવે કાયમ માટે ગાંધીનગરવાસીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવશે કે કેમ? તે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

'ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત' જેવી સ્થિતી સર્જાશે કે શું? વાઇબ્રન્ટ સમિટ બાદ નગરજનોને આવો નજારો કાયમ માટે ભેટ સ્વરૂપે આપવામાં આવશે કે કેમ? કે પછી વિદેશી મહેમાનોને આકર્ષિત કરવા માટે દેખાડા સ્વરૂપે થોડાંક સમય માટે રાખવા આવશે તે ચર્ચાનો વિષય છે.

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

રંગ બદલતા મ્યુઝિકલ ફૂવારા

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

અવનવા રંગમાં જોવા મળે છે ફૂવારા

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

રાત્રે નગરજનોનું નવું મનોરંજન બન્યા મ્યુઝિકલ ફૂવારા

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

રંગીન ફૂવારાઓથી સજી ઉઠ્યું મહાત્મા મંદિર

વાઇબ્રન્ટ ગુજરાત 2015

વાઇબ્રન્ટ ગુજરાત 2015

મ્યુઝિકલ ફૂવારાથી સજ્જ બન્યું મહાત્મા મંદિર

English summary
The sprawling campus of Mahatma Mandir in Gandhinagar is donning a new avatar for the upcoming Pravasi Bharatiya Divas and Vibrant Gujarat Summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X