ગોધરાનો ગોઝારો અકસ્માત, નબળા હૃદયના ના જુવે આ વીડિયો
ગોધરા, 13 જુલાઇ: જો આપનું હૃદય નબળું છે તો આ સમાચારને ના વાંચો અને ના જુઓ. આ સમાચાર આપના રૂવાડા ઊભા કરી દેશે. આપના પગ નીચેથી જમીન સરકી જશે. આ વીડિયો આપને બતાવી દેશે કે કેવી રીતે બેજવાબદારીપૂર્વક માત્ર ત્રણ સેકંડમાં 4 જીંદગીઓનો અંત આવી જાય છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખી શકાય છે કે દુર્ઘટના સમયે રસ્તાની ડાબી બાજું એક વ્યક્તિ બાઇક લઇને ઊભો છે. બાઇક પર તેના બે બાળકો અને પત્ની પણ સવાર હતા. ત્યારે જ એક બેકાબૂ ટેંકર ત્યાંથી પસાર થયું અને આ પરિવારના ચારેલ લોકોને ચગદી નાખ્યા.
હૃદયમાં હિમ્મત હોય તો જ જુઓ આ વીડિયો...












Click it and Unblock the Notifications
