
માણસા વિઘાનસભા મતદાર વિભાગના PWD મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા વાહનની સુવિધા
માણસા વિઘાનસભા મતદાર વિભાગમાં આવતાં દિવ્યાંગો સરળતાથી મતદાન મથકે જઇને પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વાહન સુવિઘા ઉપલબ્ધ કરવામાં આવી છે, તેવું માણસા વિઘાનસભા મતદાર વિભાગના ચૂંટણી અઘિકારીએ જણાવ્યું છે.
૩૭ માણસા વિઘાનસભા મતદાર વિભાગના દિવ્યાંગ મતદારો વાહન સુવિધાનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે વાહન ચાલક ચૌહાણ ભુપતસિંહ લક્ષ્મણસિંહ મો.નં-૯૦૧૬૮૦૧૮૯૨, ઠાકોર પશાજી નાથાજી મો.નં - ૭૮૭૪૫૬૫૭૪૨ , દંતાણી પ્રફુલભાઈ મણીલાલ મો.નં - ૯૯૦૪૬૦૪૦૫૪ , ઠાકોર શુરેશજી ગાભાજી મો.નં - ૯૮૨૪૩૬૭૦૧૧, ઠાકોર કાળાજી ભવાનજી મો. નં - ૯૭૨૩૭૧૫૭૧૦ , સેનમ બાબુભાઈ કાન્તીભાઈ મો.નં - ૯૯૨૫૬૦૪૪૧૬ , દેસાઇ સવજી ભાઈ સરતાન ભાઈ મો.નં -૯૮૨૪૯૩૩૫૩૪, ચાવડા કરણસિંહ અર્જુનસિંહ મો.નં- ૭૨૬૫૦૪૭૦૪૨, ઠાકોર મિતેષ બકાજી મો.નં - ૭૨૦૩૦૬૦૨૭૦, સદામહુસેન ઈસુલમીયા મો.નં- ૯૭૧૪૦૬૯૨૧૨, રાઠોડ સલિકઅહેમદ ઉસ્માનમીયા મો.નં- ૮૮૪૯૫૩૫૧૦૭, પરમાર દિનેશભાઈ હિરાભાઈ મો.નં - ૯૭૧૪૧૧૯૬૬૧૯ , બેલિમ જાકિર હુસેન આમસમીયા મો. નં - ૮૯૮૦૬૨૦૫૦૩, ચાવડા સમીરસિંહ અર્જુનસિંહ મો.નં - ૭૭૭૯૦૬૫૦૮૨ , ઠાકોર રમેશજી પશાજી મો.નં - ૬૩૫૪૨૩૮૫૪૭ પર પણ સીઘો સંપર્ક કરીને વાહન સુવિઘાનો લાભ લઇ શકે છે.