For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 ફેબ્રુઆરી: હાલમાં દેશમાં રોજને રોજ મહિલાઓ સાથે શારીરિક દુષ્કર્મોની ઘટનાઓ ઘટતી રહે છે. જોકે ગુજરાત મહિલાઓ પરના દુષ્કર્મના મામલે અન્ય રાજ્યોની સરખામણીએ સુરક્ષિત છે. તેમ છતાં ગુજરાતની મહિલાઓને વધુ સુરક્ષિત અને સક્ષમ બનાવવા માટે તેમના માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ 'અભયમ્' મહિલા હેલ્પલાઇનનો પ્રારંભ પાટનગર ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ અવસરે આનંદીબેન અને ઉપસ્થિત અન્ય અધિકારીઓએ ખાસ મહિલા હેલ્પલાઇન માટેની પીસીઆર વાનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા માટે માત્ર 181 નંબર ડાયલ કરવાનો રહેશે.

આ હેલ્પલાઇન દ્વારા મહિલાઓને ઘરેલું હિંસામાં તાત્કાલિક બચાવ, સલાહ માર્ગદર્શન, ઉપરાંત મહિલાલક્ષી યોજનાની જાણકારીની આપવામાં આવશે. જોકે આ હેલ્પલાઇનની સેવાનો પ્રારંભ હજી પાયાના ધોરણે માત્ર અમદાવાદ, સુરત, અને ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવ્યો છે.

કાર્યક્રમની જુઓ તસવીરો...

મહિલા સુરક્ષા માટે ખાસ ફેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

ગુજરાતમાં મહિલા સુરક્ષા માટે ખાસ ફેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ.

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

હાલમાં દેશમાં રોજને રોજ મહિલાઓ સાથે શારીરિક દુષ્કર્મોની ઘટનાઓ ઘટતી રહે છે. જોકે ગુજરાત મહિલાઓ પરના દુષ્કર્મના મામલે અન્ય રાજ્યોની સરખામણીએ સુરક્ષિત છે. તેમ છતાં ગુજરાતની મહિલાઓને વધુ સુરક્ષિત અને સક્ષમ બનાવવા માટે તેમના માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે.

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

આ 'અભયમ્' મહિલા હેલ્પલાઇનનો પ્રારંભ પાટનગર ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.

આ અવસરે આનંદીબેન અને ઉપસ્થિત અન્ય અધિકારીઓએ ખાસ મહિલા હેલ્પલાઇન માટેની પીસીઆર વાનને પણ લીલી ઝંડી બતાવી હતી.

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા માટે માત્ર 181 નંબર ડાયલ કરવાનો રહેશે.

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

આ હેલ્પલાઇન દ્વારા મહિલાઓને ઘરેલું હિંસામાં તાત્કાલિક બચાવ, સલાહ માર્ગદર્શન, ઉપરાંત મહિલાલક્ષી યોજનાની જાણકારીની આપવામાં આવશે.

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

આ હેલ્પલાઇન દ્વારા મહિલાઓને ઘરેલું હિંસામાં તાત્કાલિક બચાવ, સલાહ માર્ગદર્શન, ઉપરાંત મહિલાલક્ષી યોજનાની જાણકારીની આપવામાં આવશે. જોકે આ હેલ્પલાઇનની સેવાનો પ્રારંભ હજી પાયાના ધોરણે માત્ર અમદાવાદ, સુરત, અને ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવ્યો છે.

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

આ 'અભયમ્' મહિલા હેલ્પલાઇનનો પ્રારંભ પાટનગર ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.

મહિલા હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

મહિલા હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

આ અવસરે આનંદીબેન અને ઉપસ્થિત અન્ય અધિકારીઓએ ખાસ મહિલા હેલ્પલાઇન માટેની પીસીઆર વાનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા માટે માત્ર 181 નંબર ડાયલ કરવાનો રહેશે.

મહિલા હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

મહિલા હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

જોકે આ હેલ્પલાઇનની સેવાનો પ્રારંભ હજી પાયાના ધોરણે માત્ર અમદાવાદ, સુરત, અને ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવ્યો છે.

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

મહિલા સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

આ 'અભયમ્' મહિલા હેલ્પલાઇનનો પ્રારંભ પાટનગર ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ અવસરે આનંદીબેન અને ઉપસ્થિત અન્ય અધિકારીઓએ ખાસ મહિલા હેલ્પલાઇન માટેની પીસીઆર વાનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા માટે માત્ર 181 નંબર ડાયલ કરવાનો રહેશે.

મહિલા હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

મહિલા હેલ્પલાઇન 'અભયમ્'નો પ્રારંભ

આ હેલ્પલાઇન દ્વારા મહિલાઓને ઘરેલું હિંસામાં તાત્કાલિક બચાવ, સલાહ માર્ગદર્શન, ઉપરાંત મહિલાલક્ષી યોજનાની જાણકારીની આપવામાં આવશે. જોકે આ હેલ્પલાઇનની સેવાનો પ્રારંભ હજી પાયાના ધોરણે માત્ર અમદાવાદ, સુરત, અને ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવ્યો છે.

English summary
Special Helpline 'Abhayam'(181) started for women in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X