For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર, નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન નોધાયુ

રાજ્યમાં નલિયા ગુજરાતની સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. નલિયામાં ડિગ્રી તાપમાન નોધાયુ હતુ. જ્યારે રાજ્નયા 9 શહેરોમાં 10 ડિગ્રી કરતા નીચુ તાપમાન નોથાયુ હતુ.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ઠંડીનો જોર વધી રહ્યુ છે. 9 જેટલા શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી ગરતા પણ નીચે નોધાયો હતો. નલિયા 2.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર હતુ તો અમદાવાદ ગાંધીનગર 9.7 ડિગ્રી તપામાન નોધાયુ હતુ. રાજ્યમાં સતત પાંચ દિવસથી ઠંડીનો જોર વધ્યુ છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષા થવાને લીધે તેની અસર ગુજરાત સુધી દેખાઇ રહી છે.

cold

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ મહિતી મુજબ આવતી કાલ સુધી કોલ્ડ વેવની અસર જોવા મળશે. ત્યાર બાદ લઘુતમ તાપવામાંમા 3 ડિગ્રી સુધી ઠંડીમાં ઘટાડો જોવા મળશે ગત રાત્રીએ અમદાવાદ 9.7 ડિગ્રી સાથે સરેરાસ લઘુતમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 23 જાન્યુઆરી સુધી અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 11 થી 13 ડિગ્રી વચ્ચે રહેશ.

અમદવાદામાં મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી નોધાયુ હતુ. બે ડિગ્રીનો ઘટાડો નોધાયો હતો. ગત રાત્રીના રોજ નલિયામાં 2.4 ડિગ્રી સાથએ સરેરાસ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 8 ડિગ્રી ગટ્યુ હતુ. નલિયામાં 23 જાન્યુઆરી દરમિયાન સરેરાસ 5 થી 7 ડિગ્રી લઘુતમ તાપમાન રહેશે. નલિયા ઉપરાંત પાટણ, ભૂજ, ગાંધીોનગર, રાજકોટ પોરબદર, જામનગરમાં પણ 10 ડિગ્રીથી નીચુ લઘતમ તાપમાન નોધાયુ હતુ.

English summary
The temperature of 9 cities in the state fell below 10 degrees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X