For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ કોઈ દંડ નહીં ઉઘરાવે!

રાજ્યમાં હાલ દિવાળીનો માહોલ છે. રાજ્ય અને દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સૂરત : રાજ્યમાં હાલ દિવાળીનો માહોલ છે. રાજ્ય અને દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે.

harsh sanghvi

ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ જાહેરાત કરી હતી કે દિવાળીના તહેવારો દરમિયાન 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારનો દંડ ઉઘરાવશે નહીં. જો કે તેમણે એમ પણ કહ્યું કે પોલીસ નિયમો તોડનારાઓને ભૂલનો અહેસાસ કરાવવા માટે ફૂલ આપશે.

અહીં તમને જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવની ઉપસ્થિતીમાં સુરત પોલીસ દ્વારા વેપારીઓ અને નાગરિકોને માટે સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી અને જણાવ્યુ હતું કે, આવનાર 27 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં એક પણ ટ્રાફિક પોલીસ કોઈ જ પ્રકારનો દંડ ઉઘરાવશે નહીં.

English summary
The traffic police will not collect any fines in the state until October 27!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X