મોદી શાસનના 9 વર્ષની ઉજવણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગાંધીનગર અન સિદ્ધપુરમાં હાજરી આપશે
ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાસંદ અને કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. તે ગાંધીનગર અને સિદ્ધપુરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશ. આસવાય તે ભારતીય જનતા પાર્ટીના સંગઠને લગતી બેઠકમાં પણ ભાગ લેશે.

કેન્દરીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ શનિવારે અને રવિવારે ગુજરાતમાં પોતાના મતવિસ્તારના અનેક વિકાસના કામોના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ મોદી સરકારના 9 વર્ષન ઉજવણીના જે કાર્યક્રમો થવાના છે તેમા ખાસ ઉપસ્થિત રહેશે ત્યાર બાદ તે સિદ્ધપુરમાં પણ મુલાકાત કરશે. સાથે ભાજપની સંગઠની બેઠકમાં પણ હાજરી આપશે.
આ અંગે સુત્રો દ્વારા જાણવા મળતી મહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી અમિત શાહ તારીખ 10 અને 11 ના રોજ ગાંધીનગર અને સિદ્ધપુરમાં સંબોધન કરશે. જો કે, આ અંગેની સત્તાવાર જાહેરાતા આગામી સમયમાં કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
