For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવામાન: ગુજરાતમાં હજી બે દિવસ રહેશે પવન સાથે કડકડતી ઠંડી

રાજ્યમાં ચારેતરફ ઠંડી નું સામ્રાજ્ય એવુ ફેલાઈ ગયું છે. શનિવારે નલિયા શહેર 3.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી શહેર રહ્યું હતું. પરંતુ નલિયા કરતા પણ સૌથી વધો ઠંડો હતો ગિરનાર પર્વત. ગુજરાતના સૌથી ઉંચા પર્વત પર શુક્રવારે તાપમાન 1

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ચારેતરફ ઠંડી નું સામ્રાજ્ય એવુ ફેલાઈ ગયું છે. શનિવારે નલિયા શહેર 3.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી શહેર રહ્યું હતું. પરંતુ નલિયા કરતા પણ સૌથી વધો ઠંડો હતો ગિરનાર પર્વત. ગુજરાતના સૌથી ઉંચા પર્વત પર શુક્રવારે તાપમાન 1.5 ડિગ્રી નોંધાયું હતું. જે ઠંડીનો અત્યાર સુધીનો સૌથી નીચુ તાપમાન કહી શકાય છે.

Recommended Video

ગુજરાત હવામાન અપડેટ : રાજ્યમાં હજી બે દિવસ રહેશે પવન સાથે કડકડતી ઠંડી

Weather

સમગ્ર રાજ્યમાં લોહી થીજાવી દે તેવી કડકડતી ઠંડી પડી રહી છે. જેમાં સૌથી વધુ કચ્છ થરથર ધ્રૂજી ઉઠ્યું છે. ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય જે કાતિલ ઠંડીના બાનમાં નહિ હોય. કચ્છના નલિયાનું તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું છે. તો અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે. જોકે, હજી પણ લોકોને આ કોલ્ડવેવમાંથી રાહત નહિ મળી શકે. કારણ કે હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી દ્વારા કરવામાં આવી છે. ઠંડીની બચવા માટે લોકો વિવિધ પ્રયાસો કરી રહ્યાં છે.

આ પણ વાંચો: બ્રિટનમાં સુપર-સ્પ્રેડર કોરોના વાયરસ, UKની બધી ફ્લાઈટ્સ પર બેન લગાવે સરકારઃ CM કેજરીવાલ

English summary
Weather: It will be very cold in Gujarat for two more days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X