For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Blood Donor Day : OneIndia માને છે રક્તદાતાઓનો આભાર

દેશ અને દુનિયામાં હંમેશા કોઇને કોઇ કારણે રક્તની જરૂરિયાત રહે છે. જે કારણે રક્તદાન કરવું જરૂરી છે કેમ કે લોહી ફેક્ટરીમાં બની શકતું નથી.

|
Google Oneindia Gujarati News

World Blood Donor Day : દેશ અને દુનિયામાં હંમેશા કોઇને કોઇ કારણે રક્તની જરૂરિયાત રહે છે. જે કારણે રક્તદાન કરવું જરૂરી છે કેમ કે લોહી ફેક્ટરીમાં બની શકતું નથી. 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાતાઓને પ્રોત્સાહિત માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

દાન તો ગુજરાતીઓના લોહીમાં છે તો લોહીનું દાન કેમ નહીં?

દાન તો ગુજરાતીઓના લોહીમાં છે તો લોહીનું દાન કેમ નહીં?

આ અંતર્ગત OneIndia ગુજરાતી દ્વારા એવા લોકોના નામ અને ફોટો પોતાના પ્લેટફોર્મમાં પબ્લીશ કરીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરીરહ્યું છે. જેમણે રક્તદાન કરતા ફોટોગ્રાફ્સ અમને મોકલ્યા છે, અમે તેમનો અમારા પોર્ટલ પર તેમને કરેલી ઉમદા કામગીરી માટે તેમનો આભાર માનીએ છીએ અને આવી જ ઉમદા કામગીરી કરતા રહો તેવી શુભેચ્છા પાઠવી છીએ.

નામ - ઝાલા રાકેશકુમાર ધનજીભાઇ

નામ - ઝાલા રાકેશકુમાર ધનજીભાઇ

  • કેટલી વાર રક્તદાન કર્યું છે? - 22
  • ગામ કે શહેરનું નામ - કરણગઢ, સુરેન્દ્રનગર
નામ - હિરેન ઠક્કર

નામ - હિરેન ઠક્કર

  • કેટલી વાર રક્તદાન કર્યું છે? - 21
  • ગામ કે શહેરનું નામ - અમદાવાદ
નામ - હરદેવ રાઠોડ

નામ - હરદેવ રાઠોડ

  • કેટલી વાર રક્તદાન કર્યું છે? - 21
  • ગામ કે શહેરનું નામ - સુરેન્દ્રનગર
નામ - હરેશભાઇ ખેરાજ

નામ - હરેશભાઇ ખેરાજ

  • કેટલી વાર રક્તદાન કર્યું છે? - 15
  • ગામ કે શહેરનું નામ - માંડવી, કચ્છ
નામ - અનિલ જે. શિહોરી

નામ - અનિલ જે. શિહોરી

  • કેટલી વાર રક્તદાન કર્યું છે? - 6
  • ગામ કે શહેરનું નામ - સુરેન્દ્રનગર
નામ - રાકેશ વાણિયા

નામ - રાકેશ વાણિયા

  • કેટલી વાર રક્તદાન કર્યું છે? - 5
  • ગામ કે શહેરનું નામ - સુરત
નામ - પાર્થ વાઘેલા

નામ - પાર્થ વાઘેલા

  • કેટલી વાર રક્તદાન કર્યું છે? - 3
  • ગામ કે શહેરનું નામ - અમદાવાદ

English summary
World Blood Donor Day : One India gujarati is appreciating blood donors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X