મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સર્જાયો અકસ્માત, 13 મજૂરોના મોત

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઇ જતું વાહન પલટી જતાં બુલઢાણા રોડ અકસ્માતમાં 13 મજૂરોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

મુંબઈ : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ માટે લઈ જવામાં આવી રહેલા મજૂરોથી ભરેલી ટ્રક અચાનક પલાઇ ગઈ હતી જેમા 16 મજૂરો સવાર હતા. આ અકસ્માતમાં 13 મજૂરોના મોતની માહિતી મળી રહી છે.

Buldhana

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઇ જતું વાહન પલટી જતાં બુલઢાણા રોડ અકસ્માતમાં 13 મજૂરોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

Buldhana

સિંધખેરાજા તાલુકાના તાધેગાંવ નજીક ડમ્પર પર લોખંડના સળિયા લઇ જવામાં આવી રહ્યા હતા. આ ડમ્પર ભારે વરસાદના કારણે ડમ્પર રસ્તા પરથી નીચે ઉતરી ગયું હતું અને બાદમાં પલટી ગયું હતું.

Buldhana

જે કારણે ડમ્પરમાં સવાર 16 મજૂરો તેની નીચે દટાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં 8 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાકીના 5 મજૂરો હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં મૃત્યુ પામ્યા હતા.

Buldhana

હાલ ઘાયલ મજૂરોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 13 મજૂરોના મોતની પુષ્ટિ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X