Pm Modi trips Abroad:પીએમ મોદીએ 2019થી અત્યાર સુધીમાં 21 વિદેશ યાત્રા કરી, 22.76 કરોડનો ખર્ચ થયો
વિદેશ રાજ્ય મંત્રી મુરધીરણે રાજસ્થાનમાંએક પ્રશ્નના લિખિત ઉત્તરમાં કહ્યુ કે, રાષ્ટ્રપતિએ વિદેશમાં 8 વ્રવાસ કર્યા છે. અને 2019 માં આ યાત્રાઓ પર 6.24 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થયો છે.
pm Modi trips Abroad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની વિદેશ ની્તિને મજબુત કરવા માટે લગાતાર વિદેશ યાત્રા કરતા રહે છે. દેશના દ્વિપક્ષીય સંબંધોને મંજબુત કરવા માટે પીએમ મોદીએ ઘણા દેશોની યાત્રા કરી છે. આ વચ્ચે સરકારે ગુરુવારે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 થી અત્યાર સુધીમાં 21 વિદેશ યાત્રા કરી છે. આ યાત્રાઓ પર 22.76 કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ કર્યો છે.

રાષ્ટ્રપતિએ આઠ વિદેશ પ્રાવાસ કર્યા હતા. પીએમ મોદીએ 2019 બાદથી 21 યાત્રા કરી છે. આ અવધી દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે 86 વિદેશ યાત્રા કરી હતી. 2019 બાદ પ્રધાનમંત્રીને ત્રણ વાર જાપાન અે બે વાર અમેરિકા અને યૂએઇનો પ્રવાસ કર્ય છે. રાષ્ટ્રપતિની યાત્રાાઓણાં આજ યાત્રાઓમાંથી સાત યાત્રા રામનાથ કોવિંદે કરી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સપ્ટેમ્બરમાં યૂકેનો પ્રવાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
