For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરદા રેલવે દુર્ઘટનાની ભયાનક તસવીરો, તપાસના આદેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જુલાઇ: મધ્ય પ્રદેશના હરદામાં મંગળવારે રાત્રે થયેલા બે રેલવે દુર્ઘટનામાં અત્યાર સુધી 25 લોકોના મોત થઇ ચુક્યા છે, જ્યારે કોંગ્રેસ આ દુર્ઘટનાને રાજકીય રંગ આપવા મથી રહ્યું છે, કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે આ મુદ્દા પર રેલવેમંત્રી સુરેશ પ્રભુના રાજીનામાની માંગ કરી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે રેલમંત્રી સુરેશ પ્રભુ આ અંગે સંસદમાં નિવેદન આપી શકે છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને આ ઘટનાની તપાશના આદેશ આપ્યા છે. જ્યારે પીડિતો અને તેમના પરિવારને તાત્કાલિક વળતર આપવાની પણ વાત કહી છે.

આ ટ્રેન દુર્ઘટનાની જુઓ ભયાનક તસવીરો અને તેની સાથે સંકળાયેલ લેટેસ્ટ અપડેટ...

નદી ભયજનક સપાટીએ વહી રહી હતી

નદી ભયજનક સપાટીએ વહી રહી હતી

દુર્ઘટનામાં કામાયની એક્સપ્રેસના 6 ડબ્બા માચક નદીમાં પડી ગયા હતા. ભારે વરસાદના કારણે નદી ભયજનક સપાટીએ વહી રહી હતી. જ્યારે ટ્રેન પુલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે 10 ડબ્બા નદીમાં ખડી પડ્યા.

ડબ્બા પાણીમાં નથી પડ્યા

ડબ્બા પાણીમાં નથી પડ્યા

આ પુલ પર અચાનક દુર્ઘટના ઘટી અને એક પણ ડબ્બો પાણીમાં નથી પડ્યો. ડ્રાઇવરે અચાનક બ્રેક મારી જેના કારણે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા તેવું રેલવે મંત્રાલયના પ્રવક્તા અનિલ સક્સેનાએ જણાવ્યું હતું.

શું કહ્યું રેલવે મંત્રાયલે

શું કહ્યું રેલવે મંત્રાયલે

રેલવે મંત્રાલયના પ્રવક્તાએ અનિલ સક્સેનાએ જણાવ્યું કે માચક નદી પર આવેલા આ પુલ પર અચાનક દુર્ઘટના ઘટી અને એક પણ ડબ્બો પાણીમાં નથી પડ્યો. ડ્રાઇવરે અચાનક બ્રેક મારી જેના કારણે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું

નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદએ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે શયું છે જે દુ:ખદ છે. દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા રેલવે મંત્રીએ જણાવ્યું કે પીડિતોની દરેક સંભવ મદદ કરવામાં આવશે.

કોંગ્રેસ કરી રહી છે રાજનીતિ

કોંગ્રેસ કરી રહી છે રાજનીતિ

જોકે કોંગ્રેસ આ દુર્ઘટના પર રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ મુદ્દા પર રેલવેમંત્રી સુરેશ પ્રભુ પાસે રાજીનામાની માંગ કરી છે.

સુરેશ પ્રભુ આ અંગે સંસદમાં નિવેદન આપશે

સુરેશ પ્રભુ આ અંગે સંસદમાં નિવેદન આપશે

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે રેલમંત્રી સુરેશ પ્રભુ આ અંગે સંસદમાં નિવેદન આપી શકે છે. રેલવે મંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને આ ઘટનાની તપાશના આદેશ આપ્યા છે. જ્યારે પીડિતો અને તેમના પરિવારને તાત્કાલિક વળતર આપવાની પણ વાત કહી છે.

રેલ મંત્રી સુરેશ પ્રભુ

દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા રેલવે મંત્રીએ જણાવ્યું કે પીડિતોની દરેક સંભવ મદદ કરવામાં આવશે.

રેલ મંત્રી સુરેશ પ્રભુ

રેલ મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે દુર્ઘટનાની તપાશ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદએ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે શયું છે જે દુ:ખદ છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ મુદ્દા પર રેલવેમંત્રી સુરેશ પ્રભુ પાસે રાજીનામાની માંગ કરી છે.

પાણીના કારણે ઘટી દુર્ઘટના

પાણીના કારણે ઘટી દુર્ઘટના

આ દુર્ઘટના ખિરકિયા સ્ટેશન નજીક ઘટી છે, આ સ્થળ હરદાથી 32 કિમી. દૂર છે.

વહેણના કારણે પાણી પર બની ઘટના

રેલવે મંત્રાલયના પ્રવક્તાએ અનિલ સક્સેનાએ જણાવ્યું કે માચક નદી પર આવેલા આ પુલ પર અચાનક દુર્ઘટના ઘટી અને એક પણ ડબ્બો પાણીમાં નથી પડ્યો. ડ્રાઇવરે અચાનક બ્રેક મારી જેના કારણે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

અત્યાર સુધી 19 મૃતદેહ મળી આવ્યા છે

અત્યાર સુધી 19 મૃતદેહ મળી આવ્યા છે

મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે બે ટ્રેન પટરી પરથી ઉતરી ગઇ, કાળી માચક નદીમાં પડી ગઇ, જેમાં ઘણા યાત્રીઓના મોત થયા છે. અત્યાર સુધી 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

English summary
At least 25 people died in twin back-to-back train derailments that took place at the same spot in Madhya Pradesh around midnight on Tuesday.Here are latest updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X