For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી

આજે જૂન મહિનાનો છેલ્લો રવિવાર છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને રેડિયો ઘ્વારા સંબોધન કરી રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજે જૂન મહિનાનો છેલ્લો રવિવાર છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને રેડિયો ઘ્વારા સંબોધન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો આજે 45મોં સંસ્કરણ છે. રેડિયો ઘ્વારા પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી પોતાના વિચારો દેશનો જનતા સામે રજુ કરે છે. મન કી બાત કાર્યક્રમ ઘ્વારા દેશના પ્રધાનમંત્રી દેશની જનતા સાથે સીધા જોડાય છે.

mann ki baat

Newest First Oldest First
12:16 PM, 24 Jun

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી. તેમને જણાવ્યું કે વન નેશન વન ટેક્સ બધા જ દેશવાસીઓનું સપનું હતું જે હવે હકીકત બની ચૂક્યું છે.
12:14 PM, 24 Jun

વર્ષ 2019 દરમિયાન જલિયાંવાલા બાગની ભયંકર ઘટનાના 100 વર્ષ પુરા થઇ રહ્યા છે, જેને માનવતાને શર્મસાર કરી હતી: પીએમ મોદી
12:12 PM, 24 Jun

હું બધા જ દેશવાસીઓ તરફ થી આપણા બધા જ ડોક્ટર સાથીઓને આવનારી 1 જુલાઈ ડોક્ટર દિવસની શુભકામના પાઠવું છું: પીએમ મોદી
11:40 AM, 24 Jun

અમદાવાદમાં લગભગ 750 દિવ્યાંક ભાઈઓ અને બહેનો ઘ્વારા એક સ્થાને એકસાથે યોગા કરીને વિશ્વમાં એક કીર્તિમાન બનાવ્યો: પીએમ મોદી
11:38 AM, 24 Jun

મન કી બાત ઘ્વારા પ્રધાનમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યોગ બધી જ સીમાઓ તોડીને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.

English summary
45th Mann ki baat programme live: PM Narendra modi address nation today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X