Karnataka Result થી કૉગ્રેસમાં ઉત્સાહનો માહોલ, કાર્યકર્તાએ હૈર કટ કરાવી ડીકે શિવકુમાર લખાવ્યુ
કર્ણાટકમાં મળેલી જીતથી કોગ્રેસના કાર્યકર્તા ખૂબજ ઉતસાહીત છે. કર્ણાટકમાં કોગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારના સમર્થકને આશા છે કે, તેમને જ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવામાં આવશે. આ વચ્ચે કોગ્રેસ કાર્યકર્તાની તસવીર સોશીયલ મીડિયામાં સામે આવી છે. જેમા તેણે પોતાના માથાના વાળની હૈરસ્ટાઇલમાં ચૂંટણી ચિન્હ પંજો અને કર્ણાટકના કોગ્રેસ અધ્યક્ષ શિવકુમારના નામનું પહેલા અક્ષર સહિતની હૈર સ્ટાઇલ કરાવી છે.

એક કોગ્રેસ કાર્યકર્તા દ્વારા પોતાની પાર્ટી અને નેતા પ્રતિ દીવાનંગી જોવા મળી હતી. સોશીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, સીએમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે.












Click it and Unblock the Notifications
