Video: કોની પર કરવો 'વિશ્વાસ', મહિલાની PC પર ઊઠતા સવાલ
નવી દિલ્હી, 4 મે: આમ આદમી પાર્ટીની એક મહિલા કાર્યકર્તાએ પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ પર ગંભીર આરોપ લગાવીને ખલબલી મચાવી દીધી છે. મહિલાની સાથે કથિથ સંબંધોને લઇને નિશાના પર કુમાર વિશ્વાસ મીડિયા અને વિરોધી દળોના નિશાના પર આવી ગયા છે, પરંતુ આરોપ લગાવનાર મહિલા હવે ખુદ આરોપોના ઘેરામાં આવી ગઇ છે.

આવામાં સવાલ એ ઊઠે છે કે આખરે મહિલાને શખ્શના શબ્દોની જરૂરત કેમ પડી. જો તેને તેના મનની વાત કહેવી હતી અથવા પોતાની સમસ્યા કહેવી હતી તો તેને બીજાના શબ્દોની જરૂરત શા માટે પડી. વીડિયોમાં જુઓ કેવી રીતે શખ્શ મહિલાને મીડિયાની સામે નિવેદન આપતા પહેલા શીખવાડે છે. તેને જોયા બાદ આપના મનમાં એ સવાલ જરૂર ઊઠશે કે આખરે કોની પર વિશ્વાસ કરવો?












Click it and Unblock the Notifications
