Noida: 16 માળેથી કુદીને મહિલા પત્રકાર શ્વેતા યાદવે કરી આત્મ હત્યા

ગ્રેટર નોએડા વેસ્ટના ઇકો વિલેજ 3 સોસાયટીમાં રહેનાર એક મહિલા પત્રકારે 16 મી માળેથી કુદિને આત્મહત્યા કરી લીધી છે. સુસાઇડ કરનાર મહિલાની ઓળખ શ્વેતા યાદવ તરીકે થઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકનો પોતાના પતિ સાથે ઝગડો થયો હ

ગ્રેટર નોએડા વેસ્ટના ઇકો વિલેજ 3 સોસાયટીમાં રહેનાર એક મહિલા પત્રકારે 16 મી માળેથી કુદિને આત્મહત્યા કરી લીધી છે. સુસાઇડ કરનાર મહિલાની ઓળખ શ્વેતા યાદવ તરીકે થઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકનો પોતાના પતિ સાથે ઝગડો થયો હતો. ત્યાર બાદ તેણે આ આત્મઘાતી પગલુ ભર્યુ હતુ. પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધુ હતુ.

journalist

ઇકો વિલેજ ત્રણ સોસાયટીમાં રહેતી 35 વર્ષિય શ્વેતા યાદવ પોતાના પતિ અને ત્રણ વર્ષિય બાળક સાથે 16 માં માળે ફ્લેટમાં રહતી હતી. જાણવા મળતી મહિતી મુજબ પતિ પત્ની વચ્ચે કોઇ વાતને લઇને ઝગડો થયો હતો. ત્યાર બાદ મંગળારે અચાનક અચાનક સંતુલન પોતાનું સંતુલન ખોઇને અચાનક નીચે પડી જતા શ્વેતાની ત્યાં જ મોત થઇ ગઇ હતી. પોલીસ દ્વારા પરિવારને જાણ કરીને શબને કબજામાં લઇ લીધુ હતુ.

પુછપરછમાં પતિ સાથે વિવાદની વાત સામે આવી હતી. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલીને શ્વેતાના જોનપુર નિવાસી પરિવારને માહિતી આપી છએ. બિસરખ થાના ઇનચાર્જે જણાવ્યુ હતુ કે, પરિવાર તરફથી કોઇ જ ફરિયાદ દાખલ કરવમાં નથી આવી. પલીસ તમામ મામલાની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યુ છે કે, શ્વેતાના પિયર તરફથી મંજુરી મળ્યા બાદ તેના આધારે આગળની તપાસ કરવામાં આવશે. શ્વેતા યાદવ ફ્રિલાંસ રાઇટર હતી. તેની સાથે તે પીએચડી પણ કરી રહી હતી શ્વેતા યાદવ ઉત્તર પ્રદેશની જોનપુર જિલ્લાની રહેવાશી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X