For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં મેયરની ચૂંટણીના હંગામા પછી રસ્તા પર ઉતર્યા AAP કાર્યકર્તા, LG Houseની બહાર જોરદાર વિરોધ

દિલ્લી એમસીડીમાં પ્રિસાઈડિંગ ઑફિસરની નિયુક્તિને લઈને આમ આદમી પાર્ટીએ એલજી હાઉસની બહાર જોરદાર પ્રદર્શન કર્યુ.

|
Google Oneindia Gujarati News

AAP protests outside Delhi LG House: દિલ્લી એમસીડીમાં પ્રિસાઈડિંગ ઑફિસરની નિયુક્તિને લઈને આમ આદમી પાર્ટીએ એલજી હાઉસની બહાર જોરદાર પ્રદર્શન કર્યુ. આપ કાર્યકર્તાઓએ આ નિયુક્તિને ગેરબંધારણીય ગણાવી. તેમણે આ નિયુક્તિને પાછી લેવાની માંગ કરી. વળી, રાજઘાટ પર ભાજપે વિરોધ પ્રદર્શન કર્યુ.

AAP

દિલ્લી મેયર ચૂંટણી દરમિયાન થયેલા હંગામાને લઈને ભાજપે આમ આદમી પાર્ટી પર ગુંડાગિરી કરવા અને બંધારણનુ અપમાન કરવાનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટીએ શનિવારે દિલ્લી એલજી હાઉસની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આમ આદમી પાર્ટીના કાર્યકરો 'એલજી સાહેબ શરમ કરો, બંધારણની હત્યા બંધ કરો' લખેલા પેપરો લીધા હતા.

આ પ્રદર્શનમાં 'આપ'ના ઘણા મોટા નેતાઓ અને વરિષ્ઠ કાર્યકરો હાજર રહ્યા હતા. બધાએ દિલ્લી એમસીડીમાં પ્રિસાઇડિંગ ઑફિસરની નિમણૂકનો વિરોધ કર્યો. બીજી તરફ ભાજપે પણ રાજઘાટ નજીક વિરોધ પ્રદર્શન કર્યુ, દિલ્હી મેયરની ચૂંટણી દરમિયાન થયેલા હોબાળાને લઈને આપ પર 'ગુંડાગીરી'નો આરોપ લગાવ્યો.

English summary
AAP protests outside against Delhi LG House for the appointment of MCD Presiding Officer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X