For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 વર્ષ કરતા ઓછી વયની શહેરી છોકરીઓમાં વધી રહ્યો છે ગર્ભપાત: સર્વે

By Desk
|
Google Oneindia Gujarati News

આજના યુવાઓના રહેવા અને ફરવાના શોખ વચ્ચે એક ચોંકાવી નાખે તેવો સર્વે બહાર આવ્યો છે. આ સર્વે શહેરમાં છોકરીઓના વધી રહેલો ગર્ભપાતને બતાવી રહ્યો છે. જે રીતે યુવાઓમાં યોનશિક્ષા અને જાગરૂકતાના અભાવના કારણે ગર્ભપાતનું ચલન વધી રહ્યું છે જે ખુબ જ ચોંકાવનારું છે.

20 વર્ષ કરતા ઓછી વયની છોકરીઓ ગર્ભધારણ કરવામાં સૌથી આગળ છે. શહેરોમાં 20 વર્ષ કરતા ઓછી વયની છોકરીઓમાં દરેક સાતમી છોકરી ગર્ભધારણ બાદ ગર્ભપાત કરાવે છે. ગર્ભપાતના આ વધી રહેલા આંકડા રાષ્ટ્રીય એવરેજની તુલનામાં વધારે છે.

ગામડાં કરતા શહેરમાં વધુ ગર્ભપાત

ગામડાં કરતા શહેરમાં વધુ ગર્ભપાત

નેશનલ સેમ્પલ સર્વેના આંકડા મુજબ ગામડાંમાં ગર્ભપાત 2 ગણો વધ્યો છે જયારે શહેરોમાં 3 ગણો વધારો થયો છે.

14% શહેરી ગર્ભપાત

14% શહેરી ગર્ભપાત

20 વર્ષ સુધીની ઉંમરમાં 14% જેટલી યુવતીઓ ગર્ભપાત કરાવે છે.

ગામડાંઓમાં છોકરીઓનો ઓછો ગર્ભપાત

ગામડાંઓમાં છોકરીઓનો ઓછો ગર્ભપાત

ગામડાંઓમાં છોકરીઓનો ગર્ભપાતનો રેશિયો 0.7% છે.

મોટી ઉમરની મહિલાઓમાં ગર્ભપાત ઓછો

મોટી ઉમરની મહિલાઓમાં ગર્ભપાત ઓછો

30 થી 35 વર્ષની શેહરી મહિલાઓમાં ગર્ભપાતનું પ્રમાણ 4.6% છે.

ગ્રામીણ મહિલાઓમાં ગર્ભપાતનો વધારો

ગ્રામીણ મહિલાઓમાં ગર્ભપાતનો વધારો

35 થી 39 વર્ષની ગ્રામીણ મહિલાઓમાં ગર્ભપાતનું પ્રમાણ 5.4% જેટલું છે.

English summary
Abortion rate in urban girls increased shows NSSO record. Under the age 20 year urban girl are more bent for abortion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X