અદાણી ગૃપે 20,000 કરોડનો FPO રદ્દ કરવાનો કર્યો નિર્ણય, ઇન્વેસ્ટરને પરત કરશે પૈસા
અધાણી એન્ટરપ્રાઇઝના માર્કેટ કેપમાં બુધવારે 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે, 2,42,672.04 કરોડનું ધોવાણ થયુ હતુ. કંપનીએ એફપીઓને રદ્દ કર્યો છે.
અદાણી એન્ટરપ્રાઇઝના એક શેયરમા બુધવારે ભારે ઘટડો જોવી મળ્યો હતો. કંપનીના શેયર ઇંટ્રા ડે ટ્રેડમાં લગભગ 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ સાંજ સુધીમાં અદાણી ગૃપે મોટો નિર્ણય લેતા પોતાનો FPO ને રદ્દ કરવાની જાહેરાત કરી હતી. કપનીએ ઇન્પેસ્ટરોને તેમના પૈસા પરત કરવાનો નિર્ણય કર્યો છે.

ન્યુઝ એજેન્સી રોયટર્સ અનુસાર કંપનીના શએયર 27 જાન્યુઆરીએ ખુલ્યો હતો. અે 31 ના બંધ થયો હતો. પરંતુ 1 ફેબ્રુઆરીએ કંપનીએ એફપીઓ રદ્દ કરી દિધો છે. આ નિર્ણય બાદ કંપનીને ઇન્વેસ્ટરોને પૈસા પરત કરશે. િપોર્ટ્સ અનુસાર અદાણી ગૃપ સાથે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અમેરિકી શોર્ટ સેલર કંપની હિંડસબર્ગ રિસર્ચ સાથે વિવાદ સામે આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગૃપના શેરમાં લગભગ સતત ઘટોડો જોવા મળી રહ્યો છે. હિંડસબર્ગ આ રિપોર્ટ અદાણી એટરપ્રાઇજ તરફથી 20,000 કરોડનો એફપીઓ લાવ્યાના ઠીક પહેલા 24 ફેબ્રુઆરીએ જાહેર કર્યો હતો. જેમા અદાણી ગૃપ પર ટેક્સ હૈવનનો ખોટો ઉફયોગ કરવાનો આરોપ લગવામાં આવ્યો હતો. આરોપ છે. જો કે અધાણી ગૃપે આ આરોપોને ફગાવી દિધા છે.
અધાણી ગૃપના FPO ખરિદીના દિવસે ગૈર સંસ્થાન ઇન્વેસ્ટરોએ 96.16 લાખ શેયરોની સરખામણીમાં ત્રણ ગણાથી વધારે શેયરની બોલી લગાવામાં આવી હતી. અબુધાબીની કંપની IHC એ પણ એફપીઓમાં ઇન્વેસ્ટ કર્યુ હતુ. આ કંપનીએ અધાણી એન્ટરપ્રાઇઝના એફપીઓમાં 400 મીલીયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ હતુ. જ્યારે આઇએચસી આ કંપની લગભગ 2 લાખ ડોલરનું ઇન્વેન્ટમેન્ટ કર્યુ હતુ. આ સિવાય લગભગ એરટેલના માલિક સુનિલ મિત્તલે JSW ગૃપ સજ્જન જિંદાએ પણ તેમા ઇન્વેસ્ટ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
