તસવીરો: રાધેમાં નો જીન્સ-ટોપ અને મીની સ્કર્ટમાં અવતાર જુઓ
સામાન્ય રીતે સાધુ સંતો અને સાધ્વીઓ ભગવો વેશ ધારણ કરી સંસારિક મોહમાયાથી દૂર રહે છે. વળીને તે પોતાના શૃંગાર અને પોતાની જાતને સજાવવા જેવી મોહમાયાથી પર દૂરી રાખવાનું પસંદ કરે છે. ત્યારે આ બધામાં રાધેમાં એક બિલકુલ પણ અલગ તરી આવે છે. રાધેમાં હંમેશા નવવધૂની જેમ તૈયાર થાય છે.
જો કે દહેઝ ઉત્પીડન અને અશ્લિલતા ફેવવાના આરોપ સર મુંબઇ પોલિસે જ્યાં રાધેમાંની સામે લુક આઉટ નોટિસ ફટકારી છે તે જોતા આવનારા સમયમાં રાધે માંની મુશ્કેલીઓ વધી જાય તો નવાઇ નહીં. વળી બીજી બાજુ તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે રાધેમાં કદાચ આ કારણે વિદેશ પણ ભાગી શકે છે!
ત્યારે પોતાને માં દુર્ગાનું સ્વરૂપ કહેનારી રાધેમાંની કેટલીક આશ્ચર્યચકિત કરતી તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર વાઇરલ થઇ જતા હવે તે વળી એક નવા વિવાદમાં ફસાઇ છે. ત્યારે આ તસવીરો શું છે તે જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

જીન્સ ટોપ
ફેસબુક પર વાયરલ થઇ રાધે માંની આ જીન્સ પેન્ટ પહેરેલી તસવીરો. જો કે આ તસવીરો કેટલી સાચી છે તેની કોઇ પૃષ્ટિ હજી સુધી થઇ નથી.

હોટલમાં રાધે માં
વળી રાહુલ મહાજને પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટો અપલોડ કર્યો છે. જેમાં રાધે માં લાલ સ્કર્ટમાં જોવા મળી રહી છે.

રાધે માં
રાહુલ મહાજને પોતાને પોસ્ટમાં આ તસવીર નીચે લખ્યું છે GUESS WHO?

નવવધૂ
રેડ શોર્ટ સ્કર્ટ અને ટોપ સાથે રાધેમાંએ એક નવવધૂની જેમ તેમનો ટ્રેડમાર્ક સમાન ચૂડો પણ પહેર્યો છે. નોંધનીય છે કે રાધેમાં દૂલ્હનની જેમ તૈયાર થવું ખૂબ જ ગમે છે.

ફોટોશૂટ
ત્યારે એક પાંચ સિતારા હોટલમાં મીની સ્કર્ટમાં કંઇક આ રીતે પોઝ આપતી જોવા મળી રાધે માં.
|
રાહુલ મહાજન ટ્વિટ
ત્યારે જરા રાહુલ મહાજનનું આ ટ્વિટ પણ જોઇ લો. જેમાં તેમણે રાધે માંની તસવીરો મૂકી છે












Click it and Unblock the Notifications
