રાજસ્થાનના સુરતગઢમાં એરફોર્સનું મિગ -21 વિમાન ક્રેશ, પાઇલટ સુરક્ષિત
ભારતીય વાયુસેના (આઈએએફ) નું લડાકુ વિમાન મિગ -21 મંગળવારે રાત્રે રાજસ્થાનના સુરતગઢ નજીક ક્રેશ થયું હતું. આઈએએફએ કહ્યું કે વિમાનનો પાઇલટ સલામત રીતે બહાર આવ્યો છે. આ ઘટના રાત્રે 8.15 વાગ્યે બની હતી.આઈએએફએ ટ્વીટ કર્યું હતું
ભારતીય વાયુસેના (આઈએએફ) નું લડાકુ વિમાન મિગ -21 મંગળવારે રાત્રે રાજસ્થાનના સુરતગઢ નજીક ક્રેશ થયું હતું. આઈએએફએ કહ્યું કે વિમાનનો પાઇલટ સલામત રીતે બહાર આવ્યો છે. આ ઘટના રાત્રે 8.15 વાગ્યે બની હતી.

આઈએએફએ ટ્વીટ કર્યું હતું કે, પશ્ચિમના ક્ષેત્રમાં તાલીમ દરમિયાન મિગ -21 બાઇસન વિમાનને આજે સાંજે મોટી તકનીકી ખામી સર્જાઈ હતી. આ માંથી પાયલટ સુરક્ષિત બહાર આવ્યો છે, કોઈ જાનહાની થઈ નથી. " આઇએએફએ જણાવ્યું હતું કે 'કોર્ટ ઓફ ઈન્કવાયરી'ને આ અકસ્માતનું કારણ શોધવા આદેશ આપવામાં આવ્યો છે.
During a training sortie in the western sector, a MiG-21 Bison aircraft experienced a major technical malfunction this evening. The pilot ejected safely at about 2015 hrs. There is no loss of life. An Court of Inquiry has been ordered to ascertain the cause of the accident.
— Indian Air Force (@IAF_MCC) January 5, 2021
આ પણ વાંચો: કર્ણાટકમાં સ્કુલો ખુલવાના 5 દિવસમાં 25થી વધારે શિક્ષકોને થયો કોરોના
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
