For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાયર વૉર્નિંગ બાદ કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાને કર્યુ ઈમરજન્સી લેંડિંગ

એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાને ફાયર વૉર્નિંગ બાદ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિંગ કર્યુ.

|
Google Oneindia Gujarati News

કોઝિકોડઃ એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાને ફાયર વૉર્નિંગ બાદ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિંગ કર્યુ. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવકતાએ આ માહિતી આપી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના જણાવ્યા મુજબ ફાયર વૉર્નિંગ ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટથી આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવકતાએ કહ્યુ કે એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટે કોઝિકોડમાં ઈમરજન્સી લેંડિંગ કર્યુ છે. પાયલટે આ ઈમરજન્સી લેંડિંગને કાર્ગો કમ્પાર્ટમેન્ટથી ફાયર અલાર્મ આવવા પર કર્યુ. વિમાનમાં બેઠેલા બધા 17 મુસાફરો સુરક્ષિત છે.

plane

વિમાનમાં સવાર લોકોને કોઈ ઈજા થઈ નથી અને વિમાનને પણ નુકશાન થયુ નથી. વિમાનમાં મુસાફરી કરી રહેલ 17 મુસાફરો માટે કાલીકટથી કુવેત માટે નવી ફ્લાઈટ નિર્ધારિત કરવામાં આવી હતી. સમાચારમાં હાલમાં વધુ માહિતી મેળવાઈ રહી છે.

IIT રૂડકીમાં કોરોના વાયરસ વિસ્ફોટ, 90 છાત્ર કોરોના સંક્રમિતIIT રૂડકીમાં કોરોના વાયરસ વિસ્ફોટ, 90 છાત્ર કોરોના સંક્રમિત

English summary
Air India Express flight emergency landing at Kozhikode due to fire warning in Cargo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X