Video: અકાલી દળના નેતાએ નર્સ સાથે કરી મારપીટ

પંજાબના સતાધારી દળના નેતા અને તેમના દીકરા પર આરોપ છે કે બંનેએ નર્સ સાથે મારપીટ કરી છે. અકાલી દળના નેતા પરમજીત સિંહ અને તેમનો દીકરો ગુરજીત સિંહએ હોસ્પિટલમાં નર્સ સાથે મારપીટ કરી.

આ ઘટના 22 સપ્ટેમ્બર સવારે 11.42ની બતાવવામાં આવી રહી છે. પરમજીત સિંહ અને તેમનો દીકરો ગુરજીત સિંહનો નર્સ સાથે મારપીટનો વીડિયો હોસ્પિટલની સીસીટીવીમાંથી મળ્યો.

વીડિયોમાં તમે સાફ સાફ જોઈ શકો છો કે નર્સ રમણદીપ કૌરની પરમજીત સિંહ અને તેને દીકરા સાથે વાતચીત થઇ રહી હતી. અચાનક જ પરમજીત સિંહએ નર્સને ધક્કો માર્યો. જેનાથી નર્સ પડી ગયી. હોસ્પિટલના લોકો એ વચ્ચે બચાવ કરવાની કોશિશ કરી. પરંતુ પિતા અને પુત્ર નર્સને થપ્પડ મારવા લાગ્યા.

video

ઘટના પછી નર્સ પોલીસ પાસે ગયી. પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં રમનદીપે આરોપ લગાવ્યો છે કે બંને પિતા અને પુત્ર દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા અને બિલના મામલે આવ્યા હતા.

રમનદીપે પોલીસને આગળ જણાવ્યું કે તેમને પિતા અને પુત્રને 2 મિનિટ રાહ જોવાનું કહ્યું હતું. એટલામાં તેઓ ગુસ્સે થઇ ગયા અને આવી હરકત કરી. રમનદીપે આરોપ લગાવ્યો કે પિતા અને પુત્ર વીવીઆઈપી ટ્રીટમેન્ટની માંગ કરી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X