અખિલેશ યાદવને એનએસજી મળી સુરક્ષા

અખિલેશ યાદવને જીવનું જોખમ હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સુરક્ષા પુરી પાડવાનો નિર્ણય કર્યો છે. અખિલેશ યાદવના પિતા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવને પહેલાંથી એનએસજી 'બ્લેક કેટ' સુરક્ષા પુરી પાડવામાં આવે છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ 'એનએસજીનું વિશેષ વીઆઇપી સુરક્ષા દળ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને ચોવીસ કલાક સુરક્ષા પુરી પાડશે. અખિલેશ યાદવ સહિત 16 વીઆઇપી-વીવીઆઇપીઓને એનએસજી સુરક્ષા પુરી પાડવામાં આવે છે.












Click it and Unblock the Notifications
