For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમીની હાલાતનો રિપોર્ટ લેવા બીજા દિવસ પણ LACનો પ્રવાસ કરશે આર્મી ચીફ જનરલ નવરણે

જમીની હાલાતનો રિપોર્ટ લેવા બીજા દિવસ પણ LACનો પ્રવાસ કરશે આર્મી ચીફ જનરલ નવરણે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આર્મી ચીફ જનરલ મુકુંદ નવરણે બુધવારે પોતાના લદ્દાખ પ્રવાસના બીજા દિવસે LACની મુલાકાત લેશે. તઓ લાઇન ઑફ એક્ચ્યુઅલ કટ્રોલ પર જમીની હાલાતનો રિપોર્ટ લેશે. આ ઉપરાંત લોકલ કમાંડર્સ સાથે મુલાકાત કરશે. તેઓ સાથી જવાનોના હોંસલામાં વધારો કરશે. જણાવી દઇ કે મંગળવારે પણ સેના પ્રમુખે લોકલ કમાંડ્સ સાથે બેઠક કરી હતી અન ગલવાન ઘાટીમાં ઘાયલ થયેલા જવાનો સાથે મુલાકાત કરી હતી.

army

મળી રહેલી જાણકારી મુજબ આર્મી ચીફ નરવણે XIV કોર્પ્સ કમાંડર લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહ સાથે મુલાકાત કરશે. હરિંદર સિંહ એજ અધિકારી છે જમણે સોમવારે ચીની અધિકારીઓ સાથે 12 કલાક સુધી વાતચીત કરી હતી. હરિંદર સિંહ આ વાતચીતનો અહેવાલ આર્મી ચીફ સામે રાખશે. સાથે જ આગળ કેવી રીતે નેગોશિએટ કરવું તેને લઇ આર્મી ચીફ ગાઇડેન્સ આપી શકે છે.

શીર્ષ સૈન્ય કમાંડરોના બે દિવસીય સંમેલનનાઅંતિમ સત્રમાં સામેલ થયાના તરત બાદ જનરલ નરવણે લેહ માટે રવાના થશે. સોમવારે શરૂ થયેલ સંમેલનમાં કમાંડરો પૂર્વી લદ્દાખની સ્થિતિ પર ગંભીર ચર્ચા કરી હતી.

વાયુ સેના ચીફ પણ લદ્દાખનો પ્રવાસ કરી ચૂક્યા છે

પાછલા અઠવાડિયે વાયુ સેના પ્રમુખ પર એર ચીફ માર્શલ અને કે એસ ભદોરિયાએ લદ્દાખ અને શ્રીનગર વાયુ સૈનિક અડ્ડાનો પ્રવાસ કર્યો હતો અને આ ક્ષેત્રમાં કોઇપણ પરિસ્થિતિથી નિપટવા માટે ભારતીય વાયુ સેનાની તૈયારીઓનો રિપોર્ટ લેવામાં આવ્યો હતો.

રાજસ્થાન BJPમાં અશ્લીલ વીડિયો કાંડથી હડકંપ, પુર્વ મંત્રી કાલુલાલ ગુર્જર પર લાગ્યા આરોપરાજસ્થાન BJPમાં અશ્લીલ વીડિયો કાંડથી હડકંપ, પુર્વ મંત્રી કાલુલાલ ગુર્જર પર લાગ્યા આરોપ

English summary
army chief naravane will review situation of LAC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X