For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરેક પળ પિગળી રહી છે ગ્લેશિયર, ગરમી વધશે, નાસાએ આપી ચેતવણી

એક દશકમાં પૂર્વી એન્ટાર્ટિકાના કિનારે આઠમાં ભાગમાં ફેલાયેલ ગ્લેશિયરોના સમૂહમાંથી બરફ પિગળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા એક દશકમાં પૂર્વી એન્ટાર્ટિકાના કિનારે આઠમાં ભાગમાં ફેલાયેલ ગ્લેશિયરોના સમૂહમાંથી બરફ પિગળી રહ્યો છે. આના કારણે સમુદ્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નાસાના વૈજ્ઞાનિકોએ આ અંગે રિસર્ચ દ્વારા શોધ્યુ કે પૂર્વી એન્ટાર્કટિકા પાસે સમુદ્રી જળ સ્તરમાં વૃદ્ધિના માધ્યમથી દુનિયાભરની તટરેખાઓને નવી આકૃતિ આપવાની ક્ષમતા છે. વૈજ્ઞાનિકો માટે આ એક લેટેસ્ટ માહિતી છે કારણકે તે લાંબા સમયથી એ માની રહ્યા હતા કે તે પશ્ચિમી એન્ટાર્કટિકાની તુલનામાં સ્થિર છે.

glashier

વાસ્તવમાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરની ગ્લેશિયોલોજિસ્ટ કેથરિન વૉકરના નેતૃત્વમાં સમુદ્ર સ્તરને વધારવા માટે પૂરતો બરફ છે. આમાંથી કુલ 11 ફૂટની બરફ પહેલેથી જ પિગળી ચૂક્યો છે. જો કે પહેલા આ ગ્લેશિયરની ઉંચાઈમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો પરંતુ વર્ષ 2008 બાદ આમાં 9 ફૂટનો ઘટાડો થયો.

આ અંગે કેથરીને એક નિવેદનમા કહ્યુ છે કે, 'આની પાછળના કારણ હવાઓ અને વિલેક્સ લેન્ડ તેમજ વિનસેન્નેસ ખાડીમાં સમુદ્રી જળ દ્વારા પહોંચાડેલી ગરમીમાં વધારાના પરિણામે સમુદ્રી બરફમાં પરિવર્તન થઈ શકે છે. જો ગરમ પાણી દૂર જતુ રહે તો તે ઉંડામાં ઉંડા બરફમાં પહોંચી શકે છે. આના લીધે ગ્લેશિયર ઝડપથી પિગળી શકે છે પરંતુ હજુ અમને ખબર નથી પડી કે એ કેટલુ જલ્દી થશે.'

આ પણ વાંચોઃ યૌન શોષણ મામલે પહેલી વાર તપાસ સમિતિ સામે હાજર થયા જસ્ટીસ રંજન ગોગોઈઆ પણ વાંચોઃ યૌન શોષણ મામલે પહેલી વાર તપાસ સમિતિ સામે હાજર થયા જસ્ટીસ રંજન ગોગોઈ

English summary
As Glacier Melts, a Lake Grows, its a big risk for life on earth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X