આસારામના પુત્ર નારાયણ સાઇ હવે રાજકારણમાં ઝંપલાવશે!
જોધપુર, 29 સપ્ટેમ્બર: શારિરીક શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાઇ રાજકારણમાં પગ માંડવા જઇ રહ્યા છે. નારાયણ સાઇએ શનિવારે ચંદીગઢમાં આ વાતની જાહેરાત કરી છે.
નારાયણ સાઇની પાર્ટીનું નામ 'ઓજસ્વી' એવું રાખવામાં આવશે. તેમનું કહેવું છે કે લાંબા સમયથી તેમના ભક્તો માંગ કરી રહ્યા હતા કે તેઓ એક રાજનૈતિક પાર્ટી બનાવે. આવનારા સમયમાં અમે 'ઓજસ્વી' નામની પાર્ટી લોન્ચ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસોના મામલાની સુનાવાણી કરી રહેલા ડિક્ટ્રીક્ટ કોર્ટના જજ મનીષ વ્યાસને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં લખ્યું હતું હતું કે આસારામને જેલ મોકલીને આપે પાપ કર્યું છે.












Click it and Unblock the Notifications
