Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Assam News: ન્યૂ બોંગાઈગાંવની રેલવે ફેક્ટરી ટેંકમાં વિસ્ફોટ, 3 લોકો ઘાયલ

અસમના ન્યૂ બોગોઈગાંવમાં એક રેલવે ફેક્ટરીમાં એક વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે.

Assam New Bongaigaon News: અસમના ન્યૂ બોગોઈગાંવમાં એક રેલવે ફેક્ટરીમાં એક વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્ફોટમાં 3 લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.(Railway workers injured in bogie tank blast)ઘટના બુધવારની છે. જ્યારે એક વેગન વર્કશોપમાં એક બોગીની ટાંકીમાં વિસ્ફોટ થયો. એક ફેક્ટરી સ્ટાફના સભ્યએ બેદરકારીની વાત કહી છે. એક ફેક્ટરીના સ્ટાફે કહ્યુ કે ટાંકીઓની સફાઈ અમારા સ્ટાફના સભ્યો દ્વારા જ કરવામાં આવી રહી હતી અને હવે તેને આઉટસોર્સ કરવામાં આવી રહી છે. આની સફાઈ બરાબર કરવામાં આવી નહોતી. અમે સુરક્ષા ચિંતાઓ વિશે પહેલેથી જ ફરિયાદ કરી હતી.

assam

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને પૂર્વોત્તર સીમાંત રેલવેના ન્યૂ બોંગઈગાંવ કાર્યશાળા શાખા સચિવ દીપક શર્માએ કહ્યુ કે ઘાયલોની ઓળખ સુભાષ રે(54) અને નંદેશ્વર સિંઘા(55) તરીકે કરવામાં આવી છે. ઘાયલોને ન્યૂ બોંગાઈગાંવ રેલવે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે મજૂર તેલની ટાંકીને ઠીક કરી રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X