For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ચુકાદાને જોતા ભાજપે બોલાવી બેઠક, મોટા નેતાઓ થશે શામેલ

સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચ આજે સવારે 10.30 વાગે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. અયોધ્યા ચુકાદા માટે ભાજપે આજે બેઠક બોલાવી છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા મામલે દેશની સર્વોચ્ચ અદાલત આજે પોતાનો ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચ આજે સવારે 10.30 વાગે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. અયોધ્યા ચુકાદા માટે ભાજપે આજે બેઠક બોલાવી છે. દિલ્લીમાં ભાજપના નેતાઓની બેઠક થશે. આ બેઠકમાં ભાજપના ઘણા મોટા નેતાઓ શામેલ થવાની આશા છે. માહિતી મુજબ સવારે 10.30 વાગે પાર્ટીના મોટા નેતાઓની બેઠક થશે. આ બેઠકમાં અમિત શાહ પણ શામેલ થશે.

bjp

વળી, ચુકાદા માટે પીએમ મોદીએ દેશવાસીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પીએમે દેશવાસીઓ માટે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવે તે કોઈની હાર-જીત નહિ હોય. તેમણે લખ્યુ કે દેશવાસીઓને મારી અપીલ છે કે આપણા બધાની એ પ્રાથમિકતા રહેશે કે આ ચુકાદો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ બળ આપે.

આ પણ વાંચોઃ Ayodhya Verdict Live: પાંચ જજોની બેંચ સવારે 10.30 વાગ્યે ફેસલો સંભળાવશેઆ પણ વાંચોઃ Ayodhya Verdict Live: પાંચ જજોની બેંચ સવારે 10.30 વાગ્યે ફેસલો સંભળાવશે

English summary
ayodhya verdict bjp meet with senior leader before ayodhya case verdict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X