For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ગામમાં લોકો હોલિકા દહન કરવાનું ભૂલી ગયા, હવે ગભરાયા છે

દેશભરમાં લોકોએ બુધવારે રાત્રે હોલિકા દહન કર્યું. પરંતુ રાજસ્થાનના સીમાવર્તી બાડમેર જિલ્લામાં એક જગ્યા પર લોકો હોળીનું દહન કરવાનું જ ભૂલી ગયા.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં લોકોએ બુધવારે રાત્રે હોલિકા દહન કર્યું. પરંતુ રાજસ્થાનના સીમાવર્તી બાડમેર જિલ્લામાં એક જગ્યા પર લોકો હોળીનું દહન કરવાનું જ ભૂલી ગયા. જયારે તેમને આ વાતની જાણ થઇ ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. હવે તેઓ પંડિત પાસે જઈને નવા મુહર્ત વિશે પૂછી રહ્યા છે.

Holi

ગુરુવારની રાત્રે જયારે લોકો હોળીના રંગમાં તરબોળ રહ્યા. ત્યાં જ બાડમેરના એક વિસ્તારના લોકો હેરાન અને પરેશાન છે કારણકે અહીં રાત્રે હોલિકાનું દહન થયું ના હતું. બાડમેર જિલ્લા મુખ્યાલયના પાબુજી મંદિર, શ્રી શ્રિયાદે નગર, કોજાણીયોની ઢાળીમાં લોકોએ હોલિકા બનાવી પરંતુ તેનું દહન કરવાનું ભૂલી ગયા.

બીજા દિવસે ધુળેટી પર રંગ-ગુલાલ રમતા લોકોને પોતાની ભૂલનું ભાન થયું. હવે લોકો પંડિત પાસે જઈને નવા મુહર્ત વિશે જાણ કરી રહ્યા છે. લોકોને કહેવું છે કે હવે પંડિત નવું મુહર્ત આપશે પછી હોળીનું દહન કરવામાં આવશે.

આખા ગામમાં પહેલીવાર આવું બન્યું

ગ્રામીણો ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવું પહેલીવાર બન્યું છે કે હોળી બનાવી દેવામાં આવી પરંતુ તેનું દહન નહીં કર્યું. આ કઈ રીતે થયું તે કોઈના પણ સમજમાં નથી આવી રહ્યું. હવે અંવુ મુહર્ત કાઢીને તેનું દહન કરવામાં આવશે.

English summary
Barmer peoples forgot Holi celebration
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X