For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: 13 પોઈન્ટ રોસ્ટરના વિરોધમાં ભારત બંધ, પ્રયાગરાજમાં સપાના કાર્યકરોએ ટ્રેન રોકી

Live: 13 પોઈન્ટ રોસ્ટરના વિરોધમાં ભારત બંધ, ટ્રેન રોકી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 13 પોઈન્ટ રોસ્ટરની જગ્યાએ 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાની માંગને લઈ આજે કેટલાય સંગઠનોએ ભારત બંધની ઘોષણા કરી છે. આદિવાસી અને દલિત અધિકાર સંગઠનોએ 5 માર્ચે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ભારત બંધનું આહ્વાન કરનાર આ સંગઠનોની માંગ છે કે કેન્દ્ર સરકાર તેમના અધિકારોની રક્ષા માટે બે અધ્યાદેશ લાવીને આવ્યા જેનાપર સુપ્રીમ કોર્ટના ફેસલાની અસર પડી છે. એક અધ્યાદેશ આદિવાસીઓના વન અધિકારોથી સંબંધિત છે જ્યારે બીજી યૂજીસી ફેકલ્ટીના પદોમાં યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરનાર છે. આ બંધને કેટલાય રાજનૈતિક દળોનું સમર્થન મળ્યું છે.

bharat bandh

Newest First Oldest First
11:22 AM, 5 Mar

અખિલેશ યાદવે પણ વિરોધ નોંધાવ્યો, 'સમાજવાદી પાર્ટી ભાજપ સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાનોમાં લાગૂ આરક્ષણ વિરોધી 13 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના સખ્ત વિરોધમાં છે, દલિત, ઓબીસી, પછાત, કમજોર, વંચિત વિરોધ કેન્દ્રિત આ નીતિ સંવિધાનની ઉપેક્ષા છે.'
9:22 AM, 5 Mar

સમાજવાદી પાર્ટી કાર્યકર્તાઓએ પ્રયાગરાજ અને લખનઉમાં ટ્રેન રોકી, સપા કાર્યકર્તાઓએ ટ્રેનના એન્જિન પર ચઢીને નારેબાજી કરી.
9:22 AM, 5 Mar

ભારત બંધના સમર્થનમાં લાલૂ પ્રસાદ યાદવનું ટ્વીટ, 'દેશમાં દલિતો, પછાતો અને આદિવાસિઓના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ હ્યો છે. આદિવાસિઓની જમીન છિનવામાં આવી રહી છે. સંવિધાનની સાથે છેડતી કરી વંચિત વર્ગોનું આરક્ષણ સમાપ્ત કરવામાં આી રહ્યું છે. દલિતો પર અત્પીડન વધી ગયું છે. આરએસએસની જાતિવાદી નીતિઓ લાગૂ કરવામાં આવી રહી છે.'
9:22 AM, 5 Mar

તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું, જ્યાં સુધી પાસવાન જી અને નીતિશજી જેવા લોકો આરએસએસના ઘોડિયાંમાં રમતા રહેશે ત્યાં સુધી સંવિધાનની જગ્યા મનુસ્મૃતિ માનના લોકો દલિતો-પછાતોના આરક્ષણની ખુલ્લેઆમ ધજ્જિયાં ઉડાવતા રહેશે. ભાજપ દિનદહાડે વંચિતોની નોકરીઓ અને આરક્ષણ સમાપ્ત કરી રહ્યા છે અને તેઓ એમનું ગુણગાન કરી રહ્યા છે.
9:22 AM, 5 Mar

જ્યારે કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને શરદ પવાર યાદવની પાર્ટીએ પણ ભારત બંધને સમર્થન કર્યું છે.
9:22 AM, 5 Mar

આજ બુલાવવામાં આવેલ ભારત બંધમાં આદિવાસી અધિકાર આંદોલન, ઓલ ઈન્ડિયા આમ્બેડકર મહાસભા અને સંવિધાન બચાઓ સંઘર્સ સમિતિ જેવા સંગઠનો ભાગ લેશે.
9:21 AM, 5 Mar

આ સંગઠનો દ્વારા એમ પણ માંગ કરવામાં આવી રહી છે કે સરકાર સંવિધાનમાં અનુચ્છેદ 312 અંતર્ગત ભારતીય ન્યાયિક સેવાઓની સ્થાપના કરે, જેથી ઉચ્ચ ન્યાય વ્યવસ્થામાં એસસી-એસટી, ઓબીસી, અલ્પસંખ્યકો અને મહિલાઓનો સમાવેશ સુનિશ્ચિત થઈ શકે.

English summary
Bharat Bandh today by tribal, Dalit rights outfits live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X