સપનું હતું દુલ્હન બનવાનું, લાગી ગયી શરીરની બોલી, જાણો શું થયું?

લગ્નનું સપનું દરેક છોકરીના મનમાં હોઈ છે. અમીર હોઈ કે ગરીબ દરેક છોકરી એવું જ ઈચ્છે છે કે તેના લગ્ન ખુબ જ ધૂમધામ થી થાય તેનું ઘર વસે, સારો પરિવાર મળે. પરંતુ કેટલીક એવી બદનસીબ છોકરીઓ પણ હોઈ છે જેના બધા જ સપના તૂટી જાય છે.

અમે અહી વાત કરી રહ્યા છે એવી જ એક બદનસીબ છોકરી રીના (કાલ્પનિક નામ) ની જેની માં નાનપણમાં જ તેને છોડીને ચાલી ગઈ. ત્યારબાદ તેને માં અને બાપનો પ્રેમ તેના પિતા રામેશ્વર ધ્વારા મળ્યો.

રીના ઉત્તરપ્રદેશ ના સરહાનપુરની રહેવાવાળી છે. તેના પિતા રામેશ્વરએ તેના લગ્ન દિલ્હીના છોકરા સાથે કર્યા હતા જે ત્યાં જ રહીને કામ કરતો હતો. લગ્ન પહેલા નજીક આવવા માટે રીના અને તેના પિતા લગ્ન માટે દિલ્હી જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ રીના કોઈક કારણસર તેના પિતાથી અલગ થઇ ગઈ.

પિતાથી અલગ થયા બાદ રીના નિરાશ થઇને સ્ટેશન પર એકલી બેઠી હતી. ત્યારે તેની મુલાકાત બિહારની સમસ્તીપુરની અનીતા સાથે થઇ.

આગળ જે કઈ પણ થયું તે ચોકાવી નાખે તેવું છે. તો નીચે સ્લાઈડરમાં જુઓ શું થયું આગળ...

લાગી ગયી શરીરની બોલી

લાગી ગયી શરીરની બોલી

રીનાની મુલાકાત અનીતા સાથે થઇ અને તેને રીનાને તેના પિતા સાથે મુલાકાત કરાવવા માટે પોતાની સાથે બિહાર લઇ ગઈ.

લાગી ગયી શરીરની બોલી

લાગી ગયી શરીરની બોલી

રીનાનું લગ્ન કરવાનું અને તેના પિતાને મળવાનું સપનું ત્યારે તૂટી ગયું. જયારે અનીતાએ તેને એક દલાલને વેચી દીધી.

લાગી ગયી શરીરની બોલી

લાગી ગયી શરીરની બોલી

દલાલે રીનાને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી. ત્યારબાદ રીના સાથે રોજ આ વ્યવહાર ચાલતો રહ્યો.

લાગી ગયી શરીરની બોલી

લાગી ગયી શરીરની બોલી

અચાનક રીના એક દિવસ ત્યાંથી ભાગી છુટી અને તે સમસ્તીપુરના બાલકલ્યાણ સમિતિ પહોચી ચુકી.

લાગી ગયી શરીરની બોલી

લાગી ગયી શરીરની બોલી

બાલ કલ્યાણ સમિતિ પહોચી રીનાએ ત્યાંના અધ્યક્ષ તેજપાલને પોતાની આપવીતી કહી. છોકરીની આખી વાત સાંભળીને તેજપાલે મહિલા પોલીસમાં ફરિયાદ કરી.

લાગી ગયી શરીરની બોલી

લાગી ગયી શરીરની બોલી

પોલીસ અનીતાને પકડવા માટે લગાતાર છાપામારી કરી રહ્યું છે.

લાગી ગયી શરીરની બોલી

લાગી ગયી શરીરની બોલી

રીનાનું કહેવું છે કે તેને સાથે જે કઈ પણ થયું તેને પછી તે તેના પિતા અને જેને સાથે તેના લગ્ન થવાના હતા તે છોકરો કોઈ પણ તેને નહી અપનાવે.

લાગી ગયી શરીરની બોલી

લાગી ગયી શરીરની બોલી

હાલમાં રીના પોલીસના સંરક્ષણમાં છે અને તેને ન્યાય આપવાની પૂરી તૈયારી કરી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X