For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના નેતા મનોજ તિવારીએ દિલ્હીમાં કરી NRCની માંગ, બોલ્યા- ગેરકાયદેસર પ્રવાસી ખતરનાક

ભાજપના નેતા મનોજ તિવારીએ દિલ્હીમાં કરી NRCની માંગ, બોલ્યા- ગેરકાયદેસર પ્રવાસી ખતરનાક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આસામમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરની અંતિમ સૂચી શનિવારે જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં 19 લાખ લોકોના નામ સામેલ નથી. જો કે આ લોકોને વધુ એક અંતિમ મોકો મળશે. આ લોકો ફોરેન ટ્રિબ્યૂનલ જઈ અપીલ દાખલ કરી શકે છે. જ્યારે ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવરીએ એનઆરસીને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં એનઆરસીની જરૂરત છે.

manoj tiwari

ન્યૂજ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં ઉત્તર પૂર્વી દિલ્હીથી ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હીમાં પણ એનઆરસીની જરૂરત છે કેમ કે સ્થિતિ બહુ ખતરનાક થતી જઈ રહી છે. ગેરકાયદેસર પ્રવાસીઓ અહીં વસ્યા છે તેઓ સૌથી ખતરનાક છે, અમે અહીં એનઆરસીને પણ લાગૂ કરશું.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેઓ એનઆરસીની જરૂરત ગણાવી ચૂક્યા છે. આ વર્ષે મે મહિનામાં તેમણે કહ્યું હતું કે રોહિંગ્યા ઘુસણખોરીના હુમલાથી દિલ્હીમાં લોકો ડરના સાંયડામાં જીવી રહ્યા છે. માટે અહીં પણ નેશનલ રજિસ્ટ્રેશન ઑફ સિટિજંસ કાનૂન લાગૂ થવો જોઈએ, જેથી લોકો આરામથી જીવી શકે.

 મહારાષ્ટ્રઃ કેમિકલ ફેક્ટ્રીમાં ધમાકા બાદ આગ લાગી, 6નાં મોત, 43 ઘાયલ મહારાષ્ટ્રઃ કેમિકલ ફેક્ટ્રીમાં ધમાકા બાદ આગ લાગી, 6નાં મોત, 43 ઘાયલ

English summary
bjp leader manoj tiwari demanded NRC in delhi also
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X