ભાજપા નેતા રાજુ ઝાની કોલકાતામાં હત્યા, અસામાજિક તત્વોએ મારી ગોળી
ભાજપ નેતા રાજેશ ઉર્ફ રાજુ ઝા પર શનિવાર સાંજે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બદમાશોએ રાજુ ઝા પર હુમલો કર્યો હતો. જ્યારે તે કોલકાતામાં શ્કિત ગઢ પાસે હતા. જાણકીરી અનુસાર રાજુ ઝા પોતાની કારથી જઇ રહ્યા હતા. જ્યારે તે રસ્તામાં શક્તિગઢ પાસે હતા ત્યારે તેમની નજીક એક અન્ય વાહન આવીને ઉભુ રહ્યુ હતુ. જેમા બેઠેલા લોકોએ અચાનક તફાયરિગ શરુ કરી દિધી હતી. રાજુ ઝાને ઘણી ગોળી વાગી હતી. તેમની હાલત ગંભીર હતી. રાજુની હોસ્પિટલ પહોચ્યા તે પહેલા જ મૌત થઇ ચૂકી હતી.

ઘટનાની પશ્ચિમ બગાલ પોલીસ તપાસ કરી રહી છે. કોલકાતા જતી વખતે રાજુ સાથે અંડાલ નિવાસી બ્રાિતન બનર્જી પણ હતા. રિપોર્ટ્સ અનુસાર રાજુ ઝાએ પોતાની કાર એક મીઠાઇની દુકાન સામે રોકી દિધી હતી. આ વચ્ચે તેમની બાજુમાં એક કારમાં બેઠલા લોકોએ તેમના પર હુમલો કરી દિધો હતો. બ્રાતિન બનર્જીને પણ ગોળી વાગી હતી. જો કે તેમને બચાવી લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની હાલત સ્થિર છે.
કામમોર્ચાના શાસન કાળમાં રાજુ ઝા એ કોયલાનો કાળો કારોબાર શરુ કર્યો રતો . કથિત રુપથી તેમના પર કોલસાના ગેરકાયદેસર કારોબાર સિંડિકેટના સરગના રુપમાં માનવામાં આવતા રહતા. રાજેશ ઉર્ફ રાજુએ ટ્રાંસપોર્ટ બિઝનેશથી લઇને હોટેલ બિઝનેસ જેવા ક્ષેત્રમાં પણ સક્રીય હતા.
રાજુ ઝા ની હત્યાની પશ્ચિમ બંગાળ પોલીસ તપાસ કરી રહી છે. ઘટના સ્થળથી તપાસ કરીને પુરાવા એકત્રીત કરવામાં આવી રહ્યા છે . સાથે જ પોલીસ રાજુ સાથે જોડાયેલા લોકોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. તેમના પરિવારમાં પુછપરછ અને અ્ય સ્રોતોના ઘાયલ માધ્યમથી જાણવાનો પ્રયાસમાં જોડાયેલી છે.












Click it and Unblock the Notifications
