Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

માસૂમ સાથે બળાત્કારઃ સોનિયાના ઘરે BJPનું 'હલ્લા બોલ'

bjp-protest
નવી દિલ્હી, 21 એપ્રિલઃ ઇસ્ટ દિલ્હીના ગાંધીનગરમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કારના વિરોધમાં દિલ્હીમાં બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. એમ્સ બહાર અને આઇટીઓ પર દિલ્હી પોલીસના હેડક્વાર્ટર બહાર કેટાલક લોકો ઘરણા પર બેસેલા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના કાર્યકર્તાઓએ સોનિયા ગાંધીના ઘરે હલ્લા બોલ કર્યું છે.

માહિતી અનુસાર ભાજપના મહિાલ કાર્યકર્તાઓએ દિલ્હી બળાત્કારની ઘટનાનો વિરોધ નોંધાવવા માટે રવિવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ઘર પર હલ્લા બોલ કર્યું છે. ભાજપ મહિલા કાર્યકર્તાઓ સોનિયા ગાંધીના ઘરનો ઘેરાવ કરવા માટે 10 જનપથ જવા રવાના થયા, પોલીસે તેમને સોનિયા ગાંધીના ઘર તરફ આગળ વધતા રોકી દીધા છે. ત્યાર બાદ તેમણે હંગામો મચાવ્યો.

ત્યારબાદ તેઓ ત્યાં જ ઘરણા કરવા માટે બેસી ગઇ અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ વચ્ચે કેટલીક મહિલાઓ સોનિય ગાંધીના ઘરના મુખ્ય ગેટ સુધી પહોંચવામાં સફળ થઇ હતી. તેમણે ત્યાં જઇને જોરાદાર હંમાગો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X