મધ્યપ્રદેશમાં ત્રણ વર્ષની માસૂમની લાશ મળી, યૌનશોષણની સંભાવના
મધ્યપ્રદેશના બુઢણપુરમાં 3 વર્ષની માસૂમની લાશ મળી આવ્યાથી હડકંપ મચી ગયો છે.
મધ્યપ્રદેશના બુઢણપુરમાં 3 વર્ષની માસૂમની લાશ મળી આવ્યાથી હડકંપ મચી ગયો છે. આ ઘટના વિશે જાણકારી આપતા એસએસી કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર આખા મામલે બાળકી સાથે યૌનશોષણની સંભાવના વધારે છે. બાળકીનું પોસ્ટમોર્ટમ ત્રણ ડોક્ટરોની ટીમ ઘ્વારા કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી મૃત્યુનું કારણ જાણવામાં આવ્યું નથી. તેમને જણાવ્યું કે તેઓ આખા મામલે જાંચ કરી રહ્યા છે.

Body of a 3-year-old girl was found in Burhanpur, yesterday. A.Kumar, SSP says, 'as per postmortem report there is a strong possibility of sexual assault. Postmortem was done by a team of 3 doctors. Cause of death isn't known as yet. Further investigation underway' #MadhyaPradesh pic.twitter.com/O06K90gOo4
— ANI (@ANI) August 19, 2018












Click it and Unblock the Notifications
